આજથી ખાઓ આ ચીજો, યૌન રોગ થશે દૂર અને સ્પર્મ રહેશે એક્ટિવ

ખાન પાનની એવી કેટલીક ચીજો જેનો ઉપયોગ કરીને તમે તમારા વીર્યને પુષ્ટ કરી શકો છો

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 12:03 AM
Foods makes your sperm healthy

યૂટિલિટી ડેસ્કઃ કહેવાય છે પુરુષો પોતાની કમજોરી દોસ્તોથી છૂપાવી શકે છે પણ પત્નીથી નહીં. આ કમજોરી તેમને માનસિક રીતે કમજોર બનાવે છે. તેનાથી પતિ પત્ની પર પણ ખરાબ અસર થાય છે. એવા પુરુષો લગ્ન બાદ હીન ભાવના અનુભવે છે. વીર્યની ખામીના કારણે શીઘ્રપતન જેવી બીમારી પણ તેમને થાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે નબળા વીર્યને ફરી એક્ટિવ કરવાનું કામ સરળ છે.

આજે અમે આપને જણાવી રહ્યા છીએ ખાન પાનની એવી કેટલીક ચીજો જેનો ઉપયોગ કરીને તમે તમારા વીર્યને પુષ્ટ કરી શકો છો અને તેનાથી થતી સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો એવા ફૂડ વિશે જેને ડાયટમાં સામેલ કરીને તમે તમારી નબળાઇને દૂર કરી શકો છો અને સાથે યૌન સમસ્યામાંથી પણ રાહત મેળવી શકો છો.

Foods makes your sperm healthy

પાણી
પાણી શરીરથી બિનજરૂરી પદાર્થોને સરળતાથી બહાર કાઢનારો પદાર્થ ગણાય છે. સાથે શુક્રાણુઓની સંખ્યામાં વધારા માટે સતત પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે.

 

માછલી
ફર્ટાઇલ પુરુષોના શુક્રાણુઓમાં પોલિઅનસેચ્યુરેટેડ વસા, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ અનફર્ટાઇલ પુરુષોની તુલનામાં વધારે મળે છે. એવા વ્યક્તિ ફેટી એસિડ મુખ્ય રૂપથી અખરોટ, કાલમારી તેલ અને માછલીથી ભરપૂર પ્રમાણમાં મળી શકે છે. 

Foods makes your sperm healthy

ઇંડા
કોઇ વ્યક્તિમાં ઝિંકનું અપર્યાપ્ત પ્રમાણ શુક્રાણુઓની સંખ્યાને ઓછી કરી શકે છે. એવામાં ખનિજના પ્રાકૃતિક ઇંડા, સમુદ્રી ભોજન, કોળાના બીજ, મીટ, દહીં, બદામની મદદથી ઝિંકની ખામીને પૂરી કરી શકાય છે. આ સિવાય સેલેનિયમ પણ શુક્રાણુની ગતિશીલતા અને સ્વાસ્થ્યને માટે ફાયદારૂપ છે. કોઇ વ્યક્તિને ખાદ્ય પદાર્થમાં જસ્તા કે સેલેનિયમની ખામી હોય તો મલ્ટીવિટામિનનો પ્રયોગ કરાય છે. 

 

આમળા અને નારંગી
વિયામિન સીનું પ્રમાણ સ્ટ્રોબેરી, નારંગી અને આમળા તથા પીળા રંગના શાકમાં વધારે પ્રમાણમાં મળે છે. વિટામિન સીના સેવનથી શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. 

Foods makes your sperm healthy

પૌષ્ટિક આહાર
તેમાં કોઇ સંદેહ નથી કે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. પણ સ્વસ્થ આહાર અને સ્વાસ્થ્ય તમારી યૌન શક્તિને પ્રભાવિત કરે છે. યૌન શક્તિ બનાવી રાખવા પુરુષોએ નિયમિત રીતે સીઝનલ ફ્રૂટ, પત્તેદાર શાક, દૂધ, ઘી, સૂકા મેવા અને માછલી, પનીર, સોયાબીન, મશરૂમ, ચોકરયુક્ત લોટ, ચોખા, ફળનો રસ અને અંકુરિત પદાર્થો લેવા જોઇએ.

 

પાલક
વિટામિન એની ખામીને માટે શુક્રાણુઓની સંખ્યા અને પ્રજનન ક્ષમતામાં ખામી આવે છે. એવામાં વિટામિન એની ખામીને દૂર કરવા માટે લાલ મરચું, ગાજર, શક્કરિયા, પાલક અને બ્રોકોલીનો ઉપયોગ શરૂ કરીને આ સંખ્યા વધારવી જોઇએ.

X
Foods makes your sperm healthy
Foods makes your sperm healthy
Foods makes your sperm healthy
Foods makes your sperm healthy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App