મીણબતીથી આ રીતે ઘટાડી શકાય છે આંખના નંબર

સતત મીણબતી કે કોઈ અન્ય ચીજને જોવા માટેની ટેકનીકને ત્રાટક કહે છે

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:32 PM
Use this candle  tip and reduces your eye numbers

મીણબતીથી આ રીતે ઘટાડી શકાય છે આંખના નંબર.

યુટિલિટી ડેસ્કઃ સતત મીણબત્તી કે કોઈ અન્ય ચીજને જોવા માટેની ટેકનીકને ત્રાટક કહે છે. આ સંસ્કૃત શબ્દનો અર્થ છે એક જગ્યા પર ધ્યાન લગાવવું. આ એક પ્રકારનું મેડિટેશન છે. આ ટેકનિકથી આંખોને સાફ કરી શકાય છે. આ સિવાય આંખની દ્રષ્ટિને વધારી શકાય છે. તેનાથી મગજને શાંત કરી શકાય છે અને મેમરી પાવરને વધારી શકાય છે. અહીં મંત્ર યોગ મેડિટેશન, રિશિકેશના ફાઉન્ડર અને મેડિટેશનના એક્સપર્ટ સર્વોતમ પાઠક જણાવી રહ્યાં છે ત્રાટક કરવાની રીતે અને તેના ફાયદા.

આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાનીનું કહેવું છે કે રોજ ત્રાટક કરવાથી આંખોનાં નંબર ઉતારી શકાય છે. જો કોઈ વ્યક્તિને ચશ્માના નંબર 25થી 50 સુધી છે તો આવા લોકો ત્રાટક ટેક્નીક દ્વારા પોતાના નંબરને ઓછા કરી શકે છે અને આંખોના ચશ્માને હમેશાં માટે ઉતારી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, ત્રાટક કરવાની સાચી રીત અને ફાયદો...

Use this candle  tip and reduces your eye numbers

ત્રાટક કરવાની રીત

 

આ મેડિટેશનને કરવા માટે સૌથી પહેલા તમને અધારું હોય તેવા રૂમની જરૂરિયાત પડશે. અહીં એક મીણબતીને સળગાવી લો અને તેનાથી દોઢ હાથના અંતર પર આંખોને એકદમ સીધી રાખો. હવે માથું, ગર્દન અને પીઠને એકદમ સીધી રાખો. શરૂઆતમાં આંખોને 30  સેકન્ડ માટે બંધ કરી દો. પછીથી આંખો ખોલો અને મીણબતીની જયોતમાના બ્લૂ અને બ્લેક પાર્ટને સતત ત્યાં સુધી જોતા રહો, જયાં સુધી તમારી આંખોમાંથી આસું ન આવે. આ દરમિયાન આંખોને બિલકુલ પણ ઝપકાવશો નહિ. જો તમે ચશ્મા લગાવ્યા છે તો આ ટેકનીક અજમાવો. આ ટેકનીકને રોજ 15થી 30 મિનિટ સુધી કરવાથી બોડીને ઘણાં પ્રકારના ફાયદા મળે છે. 

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Use this candle  tip and reduces your eye numbers

ત્રાટકના ફાયદા

 

- તેના દ્વારા ફોકસ કરવાની કેપેસિટીને વધારી શકાય છે.


- તેના દ્વારા અવેરનેસને વધારી શકાય છે.

 

- આ ટેકનીક દ્વારા મેમરી પાવરને વધારી શકાય છે.

 

- તેના દ્વારા કોન્સન્ટ્રેશન પાવર વધારી શકાય છે.

 

- તેના દ્વારા આંખોની રોશની વધારી શકાય છે.

X
Use this candle  tip and reduces your eye numbers
Use this candle  tip and reduces your eye numbers
Use this candle  tip and reduces your eye numbers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App