ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Use of mobile and tv more than 3 hours in not good for health

    સતત ટીવી કે મોબાઇલ જોવું છે નુક્સાનકારક, બાળકોને થાય છે આવી અસર

    divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 08:32 PM IST

    ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સ્ક્રીન સામે વધુ સમય વિતાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થતી રહે છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ આજના આધુનિક અને ટેક્નોસેવી વિશ્વમાં સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટરનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો સતત આ બધી બાબતો સાથે જોડાયેલા રહે છે. ટીવી, સ્માર્ટફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સ્ક્રીન સામે વધુ સમય વિતાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થતી રહે છે, પરંતુ બાળકો તેનાથી અવગત હોતા નથી. તેવામાં એક વાલી તરીકે માતા-પિતાની જવાબદારી વધી જતી હોય છે. એક સંશોધન પ્રમાણે જે બાળકો સતત આ પ્રકારની ડિવાઇસનો ઉપોયગ કરતા હોય છે, તેમને ડાયાબિટિસનો ખતરો વધી જાય છે.

      શા માટે વધે છે ડાયબિટીસ?

      સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

      આવી રીતે થઈ રિસર્ચ

      - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.
      - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.
      - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Use of mobile and tv more than 3 hours in not good for health
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `