દરરોજ ખાઓ મીઠો લીમડો, થશે દૂર આ 10 બીમારીઓ

આપણે ત્યાં એક યા બીજી રીતે મીઠા લીમડાનો ઉપયોગ થયો હોય છે

divyabhaskar.com | Updated - Feb 18, 2018, 12:47 PM
use kari patta it is good for 10 disease

યુટિલિટી ડેસ્કઃ આપણે ત્યાં એક યા બીજી રીતે મીઠા લીમડાનો ઉપયોગ થયો હોય છે, પરંતુ આપણે તેના ઔષધીય મહત્વને જાણતા હોતા નથી. ઔષધીય રીતે મીઠો લીમડો ખાવાથી 10 જેટલી બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે અથવા તો આ બીમારીઓને દૂર રાખે છે. આજે અમે મીઠા લીમડા સાથે જોડાયેલા હેલ્થ બેનિફિટ અને કઇ 10 બીમારીઓ સામે મીઠો લીમડો રક્ષણ આપશે તે અંગે જણાવી રહ્યાં છીએ.

એનેમિયા થતો અટકાવે છે


જો તમને એનીમિયા થયો હોય તો ખાલી પેટ એક ખજૂર અને બે કડી પત્તા નિયમીત રીતે ખાવો.

આગળની સ્લાઇડ્સમાં વાચો મીઠા લીબડાથી દૂર થતી 10 બીમારીઓ અંગે...

બ્લડ સુગર લેવલને નિયત્રિંત કરે છે
બ્લડ સુગર લેવલને નિયત્રિંત કરે છે

બ્લડ સુગર લેવલને નિયત્રિંત કરે છે


દરરોજ ખાવામાં મીઠા લીમડાને સામેલ કરવા જોઇએ, તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આ ઉપરાંત તમે ખાલી પેટ પણ મીઠો લીમડો ખાઇ શકો છો.

લીવરની બીમારી માટે ઉપયોગી
લીવરની બીમારી માટે ઉપયોગી

લીવરની બીમારી માટે ઉપયોગી


કડી પત્તાનું દરરોજ સેવન કરતા હોવ તો તેમાં વિટામિન અને સી હોય છે, જે લીવરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. એક કડી પત્તાના જ્યૂસમાં એક નાની ચમચી ઘરમાં બનેલું ઘી, ખાંડ અને તાજી પીસેલી કાળી મિર્ચ નાંખીને હળવા તાપે ગરમ કરો.

પાચનક્રિયા સુધારે છે
પાચનક્રિયા સુધારે છે

પાચનક્રિયા સુધારે છે

કડીના પત્તાનું કાર્મિનટિવ એસિડિટી અથવા અપચો થતો અટકાવે છે. આયુર્વેદમાં માનવામાં આવે છે કે કડી પત્તામાં જે લેક્સટિવનો ગુણ હોય છ તે પેટમાં અમા અને દોષાના લેવલને સંતુલિત કરી પેટને શાંત રાખવામાં મદદ કરે છે. 

હૃદય સંબંધી બીમારીમાં રક્ષા કરે છે
હૃદય સંબંધી બીમારીમાં રક્ષા કરે છે

હૃદય સંબંધી બીમારીમાં રક્ષા કરે છે

કદાચ આપણને જાણીને આશ્ચર્ય થશે કે આ બ્લડમાંથી કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે બ્લડમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રાને વધારીને હૃદય સંબંધી રોગ અને એનથેરોક્લેરોસીસ સામે રક્ષા કરે છે. 

દસ્તના લક્ષણોમાં આરામ આપે છે
દસ્તના લક્ષણોમાં આરામ આપે છે

દસ્તના લક્ષણોમાં આરામ આપે છે

કડી પત્તામાં જે માઇલ્ડ લેક્સટિવના ગુણ હોય છે, જે દસ્તમાં રાહત આપવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરીના ગુણોના કારણે તે પેટમાં ગરબડીને શાંત કરવામાં કારગાર રીતે કામ કરે છે. કડી પત્તા શરીરના ત્રણ દોષોને સંતુલિત કરીને પેટના પિતદોષને ઓછો કરે છે. દસ્ત થયો હોય તો કડીના પત્તાને ક્રશ કરીને બટરમિલ્ક સાથે દિવસમાં બેથી ત્રણ વાર લો, રાહત મળશે.

કેમોથેરેપીના સાઇડ ઇફેક્ટ્સને ઓછું કરે છે
કેમોથેરેપીના સાઇડ ઇફેક્ટ્સને ઓછું કરે છે

કેમોથેરેપીના સાઇડ ઇફેક્ટ્સને ઓછું કરે છે

અધ્યયન અનુસાર કડી પત્તામાં એટલી ક્ષમતા હોય છે કે તે કેમોથેરેપી અને રેડયોથેરેપીથી શરીરને જે ક્ષતિ પહોંચે છે, તેની સામે શરીરની રક્ષા કરે છે. આ ક્રોમોજોમ્સ અને બોન મેરોને કોઇપણ પ્રકારની ક્ષતિથી સુરક્ષિત રાખવાની સાથે શરીરમાં ફ્રી રેડિકલ્સના ઉદ્ભવને રોકે છે. કડી પત્તા શરીરને કેન્સરથી રક્ષા કરવામાં મદદ કરે છે. 

છાતી અને નાકના કન્જેશનથી રાહત
છાતી અને નાકના કન્જેશનથી રાહત

છાતી અને નાકના કન્જેશનથી રાહત

જો તમને ખાસી, સાઇનસથી પરેશાન છો તો કડી પત્તાને તમારા ડાયેટમાં સામેલ કરો અને આ કષ્ટથી રાહત આપે છે. કડી પત્તામાં વિટામિન સી, એન્ટી ઇન્ફ્લેમટરી અને એન્ટી ઓક્સિડન્ટના ગુણ હોય છે, 

અનિદ્રામાં રાહત
અનિદ્રામાં રાહત

અનિદ્રામાં રાહત


કન્જેસ્શનથી રાહત અપાવવા માટે એક નાની ચમચી પાવડર કરેલા કડી પત્તામાં એક ચમચી  મધ નાંખીને બનેલી પેસ્ટનું દિવસમાં બેવાર સેવન કરો. 

સ્કિન ઇન્ફેક્શનથી શરીરને બચાવે છે
સ્કિન ઇન્ફેક્શનથી શરીરને બચાવે છે

સ્કિન ઇન્ફેક્શનથી શરીરને બચાવે છે


કડી પત્તામાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણ નંખમાં ફંગલ ઇન્ફેક્શન હોય અથવા તો ખીલ થયા હોય તેને રોકે છે અને તેને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. 

વાળના ગ્રોથ માટે ઉપયોગી
વાળના ગ્રોથ માટે ઉપયોગી

વાળના ગ્રોથ માટે ઉપયોગી

કડી પત્તામાં જે પોષ્ટિકતા હોય છે તે વાળને અસમય સફેદ થવાની પ્રક્રિયાને રોકવામાં મદદ કરવાની સાથે વાળ ખરવા, પાતળા થવા સહિતની અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આ માટે કડી પત્તાને ખાઓ અથવા સ્કેલ્પમાં લગાવો. 

X
use kari patta it is good for 10 disease
બ્લડ સુગર લેવલને નિયત્રિંત કરે છેબ્લડ સુગર લેવલને નિયત્રિંત કરે છે
લીવરની બીમારી માટે ઉપયોગીલીવરની બીમારી માટે ઉપયોગી
પાચનક્રિયા સુધારે છેપાચનક્રિયા સુધારે છે
હૃદય સંબંધી બીમારીમાં રક્ષા કરે છેહૃદય સંબંધી બીમારીમાં રક્ષા કરે છે
દસ્તના લક્ષણોમાં આરામ આપે છેદસ્તના લક્ષણોમાં આરામ આપે છે
કેમોથેરેપીના સાઇડ ઇફેક્ટ્સને ઓછું કરે છેકેમોથેરેપીના સાઇડ ઇફેક્ટ્સને ઓછું કરે છે
છાતી અને નાકના કન્જેશનથી રાહતછાતી અને નાકના કન્જેશનથી રાહત
અનિદ્રામાં રાહતઅનિદ્રામાં રાહત
સ્કિન ઇન્ફેક્શનથી શરીરને બચાવે છેસ્કિન ઇન્ફેક્શનથી શરીરને બચાવે છે
વાળના ગ્રોથ માટે ઉપયોગીવાળના ગ્રોથ માટે ઉપયોગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App