ઘૂંટણનું દર્દ હોય કે માઇગ્રેન, 5 રોગોને જલદી જ દૂર કરશે આ 1 ચીજ

માઇગ્રેન અને લિવર ઇન્ફેક્શન જેવી અનેક બીમારીઓમાં લાભદાયી છે મહેંદી, બીમારીને કરશે જડથી દૂર

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 12:03 PM
Use Heena Mehndi in this way its cure many disease

યૂટિલિટી ડેસ્કઃ હાથની સુંદરતા વધારનારી મહેંદીના અનેક ઔશધિય ગુણ છે તે ભાગ્યે જ લોકો જાણે છે. લગ્ન, તહેવાર કે સેલિબ્રેશન દરેકમાં તેનો રંગ અનોખો રહે છે. સૌંદર્યની પરંપરામાં સોળ શણગારમાં મહેંદી એક છે. તે હાથની સુંદરતા નહીં પણ અનેક આયુર્વેદિક ઔષધિ પણ છે. તેની તાસિર ઠંડી છે. તેના કારણે અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે અને અનેક બીમારી ક્યોર કરવામાં મદદ કરે છે.

માઇગ્રેન
ફાસ્ટ લાઇફમાં અનેક માઇગ્રેનના દર્દીઓ જોવા મળે છે. આ રોગનો શિકાર ખાસ કરીને મહિલાઓ વધારે જોવા મળે છે. તેનું એક મોટુ કારણ જીવનશૈલી અને ખાનપાનમાં બદલાવ છે. માઇગ્રેન અનેક પ્રકારના હોય છે. તેમાં રોગમાં આખું માથું અથવા તો અડધું માથું દુઃખે છે. તમને કોઇ પણ પ્રકારનું માઇગ્રેન છે તો તે મહેંદીથી ક્યોર થઇ શકે છે. આ માટે મહેંદીના 100 ગ્રામ પાનને કૂટીને રાતભર પલાળી રાખો. સવારે મહેંદીને ગાળી લો અને પાણીને ખાલી પેટે (નયનાકોટે)પીઓ. દર્દ વધારે છે તો પલળેવા પાનને તમે માથા પર પણ લગાવી શકો છો. તેનો પ્રયોગ અઠવાડિયામાં તમને માઇગ્રેનથી છૂટકારો મળશે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય કયા રોગોમાં કઇ રીતે ઉપયોગ કરવાથી મહેંદી લાભ આપશે..

Use Heena Mehndi in this way its cure many disease

કિડની ઇન્ફેક્શન

કિડનીની સમસ્યા સામાન્ય છે. કિડની રોગી ખાસ કરીને પથરી કે કિડની ઇન્ફેક્શન સાથે રીલેટેડ જોવા મળે છે. આ રોગમાં મહેંદીના પાન પ્રભાવી છે. તેના સંક્રમણને ક્યોર કરવા માટે 50 ગ્રામ મહેંદીના પાનને અડધા લિટર પાણીમાં કૂટીને ઉકાળો. પછી તેને ગાળીને પીઓ. 

Use Heena Mehndi in this way its cure many disease

બવાસીર

મહેંદી બવાસીર ક્યોર કરવામાં મદદ કરે છે. તેના માટે મહેંદીના પાનને બદલે તેના બીજ વાપરવાના રહે છે. બવાસીર માટે મહેંદીના બીજને સારી રીતે પીસી લો. હવે બીજના પાઉડરમાં થોડું દેશી ઘી મિક્સ કરીને ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને રોજ સવારે અને સાંજે જમ્યા બાદ ચૂસો. તે બવાસીરને ઝડપથી ક્યોર કરે છે.

Use Heena Mehndi in this way its cure many disease

હાઇ બ્લડ પ્રેશર

હાઇ બ્લડ પ્રેશર એટલે કે હાઇ બીપી. તેમાં પણ મહેંદીના પ્રયોગથી ઘણો ફાયદો મળે છે. બ્લડપ્રેશરથી રાહત મેળવવી છે તો મહેંદીના તાજા પાનને પીસીને રોજ પગના તળિયામાં, માથામાં અને હાથમાં લગાવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર સામાન્ય થશે. 

Use Heena Mehndi in this way its cure many disease

ઘૂંટણનું દર્દ

જો તમારા ઘૂંટણમાં સતત દર્દ રહે છે તો તમે મહેંદીનો પ્રયોગ કરી શકો છો. તે અનેક જૂના રોગોને ઠીક કરે છે. તેના માટે મહેંદી અને એરંડીના પાનને એકસરખા પ્રમાણમાં લો અને સાથે સતત થોડા દિવસ તેનો પ્રયોગ કરવાથી તે ઝડપથી ક્યોર થઇ જાય છે. 

X
Use Heena Mehndi in this way its cure many disease
Use Heena Mehndi in this way its cure many disease
Use Heena Mehndi in this way its cure many disease
Use Heena Mehndi in this way its cure many disease
Use Heena Mehndi in this way its cure many disease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App