ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Types and The Genetics of Cancer

    જિનેટિક કેન્સર વિશે જાણો છો? બે કે વધુ કેન્સર હોય તો જિનેટિક ટેસ્ટિંગ વિશે જાણો

    Health Desk, Ahmedabad | Last Modified - Jan 12, 2018, 12:33 PM IST

    આનુવંશિક કેન્સર વિશે જાણવું જરૂરી છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા શરીરના કોષોમાં DNA રહેલ છે. કોષોનાં કાર્ય, વિભાજન અને નવા કોષો બનાવવા માટે યોગ્ય કાર્ય કરતું DNA અનિવાર્ય છે. DNAમાં લગભગ 30,000 જનીન (Genes) હોય છે, જે કોષોના કાર્યને કરવાની ખૂબ અગત્યની માહિતી ધરાવે છે.

      એક અથવા વધુ જનીનમાં જો અયોગ્ય પરિવર્તન આવે તો કોષનું કાર્ય જોખમાય છે અને અસામાન્ય કોષ બનવા લાગે છે. આવા કોષ આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થાય છે.

      આગળ વાંચો જનીનના પ્રકાર અને કેન્સરને લગતા જનીનો વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Types and The Genetics of Cancer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `