ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» In Winter apply this home care tips to avoid the cough and cold

    આજથી જ રોજ કરો 7માંથી 1 ઉપાય, નહીં રહે શરદી અને કફની તકલીફ

    Divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 09:59 AM IST

    જમ્યા બાદ પણ ગરમ પાણી પીવાનું રાખો.ગળામાં વધારે તકલીફ હોય તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને સવાર-સાંજ કોગળા કરો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ શિયાળો આવતાંની સાથે અનેક બિમારીઓ પણ સાથે લાવે છે. સૌથી વધારે સમસ્યા કફ અને ગળામાં ખરાશની જોવા મળે છે. એવામાં તમારે શું કરવું એ એક મોટી સમસ્યા રહે છે. શિયાળામાં દિવસમાં 3-4 વાર ગરમ પાણી પીઓ. સાથે જમ્યા બાદ પણ ગરમ પાણી પીવાનું રાખો. જો તમને ગળામાં વધારે તકલીફ હોય તો તમે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને સવાર-સાંજ કોગળા કરો.

      હળદરનું દૂધ
      રાતે સૂતા પહેલાં ગરમ હળદરવાળું દૂધ પીવાનું રાખો. તેનાથી કફ અને શરદીમાં રાહત મળે છે. ધ્યાન રાખો કે તે પીધા બાદ ઠંડું પાણી ન પીશો.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય કયા ઘરેલૂ ઉપાય છે જેની મદદથી તમે કફ અને શરદીને ઘરે જ ક્યોર કરી શકો છો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: In Winter apply this home care tips to avoid the cough and cold
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `