Home » Lifestyle » Health » વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight

સૂતાં પહેલાં ધ્યાનમાં રાખો માત્ર 5 વાતો, ફટાફટ ઘટાડશે વજન

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 05:38 PM

ક્યાંક સ્ટ્રીક ડાયટ તો ક્યાંક જીમ, તો ક્યાંક લોકો ફ્લોર એક્સરસાઇઝનો સહારો લેતા હોય છે

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    વજન ઘટાડવા લોકો જાત-જાતના પ્રયત્નો કરતા હોય છે

    યૂટિલિટી ડેસ્ક: વજન ઘટાડવા લોકો જાત-જાતના પ્રયત્નો કરતા હોય છે. ક્યાંક સ્ટ્રીક ડાયટ તો ક્યાંક જીમ, તો ક્યાંક લોકો ફ્લોર એક્સરસાઇઝનો સહારો લેતા હોય છે. જોકે તમને આ જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે, કેટલીક બેડ ટાઇમ આદતો દ્વારા પણ ખૂબ ઝડપી વજન ઘટાડી શકાય છે. તો પછી રાહ કોની જુઓ છો? પથારીમાં ઊઠીને જોઇ લો તમે પણ, આજથી જ શરૂ કરી દો સ્ટ્રીકલી ફોલો કરવાનું.


    સ્ટોપ ઇમોશનલ ઈટિંગ: ડાયટિંગ કરતા લોકો માટે સાંજનો સમય બહુ મુશ્કેલ હોય છે. સ્કૂલ હોય, કૉલેજ હોય કે પછી જોબ, થાકીને આવ્યા હોય કે સ્ટ્રેસમાં હોય, લોકો ટીવી સામે બેસીને ચીપ્સ જેવી વસ્તુઓ ખાધા કરતા હોય છે. તેની જગ્યાએ સ્ટ્રેસ અને થાક દૂર કરવા હોટ બાથનો સહારો લેવામાં આવે તો, બૉડી રિલેક્સ થાય છે અને કેલરી પણ બર્ન થાય છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય ટિપ્સ

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટોપ ઇમોશનલ ઈટિંગ

    સ્ટોપ ઇમોશનલ ઈટિંગ: ડાયટિંગ કરતા લોકો માટે સાંજનો સમય બહુ મુશ્કેલ હોય છે. સ્કૂલ હોય, કૉલેજ હોય કે પછી જોબ, થાકીને આવ્યા હોય કે સ્ટ્રેસમાં હોય, લોકો ટીવી સામે બેસીને ચીપ્સ જેવી વસ્તુઓ ખાધા કરતા હોય છે. તેની જગ્યાએ સ્ટ્રેસ અને થાક દૂર કરવા હોટ બાથનો સહારો લેવામાં આવે તો, બૉડી રિલેક્સ થાય છે અને કેલરી પણ બર્ન થાય છે.

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટ્રેચ

    સ્ટ્રેચ: વજન ઘટાડવા માટે શરીરને પૂરતી ઊંઘ મળવી પણ જરૂરી છે. ઊંઘ પૂરી ન મળે તો હોર્મોન્સનું બેલેન્સ બગડે, જેના કારણે વધારે પડતી ભૂખ લાગવાની સમસ્યા પણ સતાવી શકે છે. સૂતાં પહેલાં સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને સરખી ઊંઘ આવે છે.

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોટીન શેક

    પ્રોટીન શેક: સૂવાની 30 થી 60 મિનિટ પહેલાં 150 કેલરીવાળો પ્રોટીનશેક પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને પાચન સુધરે છે. જેના કારણે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્લેકઆઉટ બેડરૂમ

    બ્લેકઆઉટ બેડરૂમ: કેટલાક લોકોને ટીવી ચાલું ન હોય ત્યાં સુધી ઊંઘ નથી આવતી. બાયોલોજિકલ રિધમ અનુસાર સૂતી વખતે ડીમ લાઇટ કે લેમ્પ ચાલુ રાખવાથી પણ વજન વધી શકે છે. એક રિસર્ચ અનુસાર લાઇટથી મોલેક્યુલર સર્કેડિયન રિધમમાં વિક્ષેપ પડવાની સાથે-સાથે મેટાબોલિઝમ પણ ધીમુ પાડે છે. 

  • વજન ઘટાડવાની બેડટાઇમ ટિપ્સ, Try 5 Bedtime Tips to lose weight
    એસી ટેમ્પરેચર વધારો

    એસી ટેમ્પરેચર વધારો: એક રિસર્ચ અનુસાર જે લોકો બંધ રૂમમાં સૂવે છે અને એસી ટેમરેચર ઘણું ઓછું રાખે છે, તેમની કેલરી ઘણી ઓછી બર્ન થાય છે, જ્યારે નોર્મલ ટેમ્પરેચરમાં સૂતા લોકોની કેલરી વધારે બર્ન થાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending