Divya Bhaskar

Home » Lifestyle » Health » Use simple tips to remind more drink water for the day

વધારે પાણી પીવા માટે સેલ્ફને આ રીતે કરો મોટીવેટ, સરળ છે ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 11:18 AM

અનેક કામની સાથે પાણી પીતા રહેવું પણ જરૂરી છે અને તે માટે તમે આ ટ્રિક્સ અપનાવી શકો છો

  • Use simple tips to remind more drink water for the day
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આપણે દરેક જાણીએ છીએ કે વધારે પાણી પીવું અને સમયસર પાણી પીવું કેટલું જરૂરી છે. પણ શું આપણે ખરેખર રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીએ છીએ? તમે પણ કહેશો કે ના. પણ તમારે હેરાન થવાની જરૂર નથી. દિવસમાં વધારે પ્રમાણમાં પાણી પીવા માટે પોતાને કઇ રીતે યાદ કરાવશો તે જરૂરી છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ટ્રિક્સ વિશે જેનાથી તમે સરળતાથી તમારું કામ કરી શકો છો અને વધારે પ્રમાણમાં પાણી પી શકો છો...

  • Use simple tips to remind more drink water for the day
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન પર પાણી પી લો જેવો કંઇ મેસેજ લખો. જો તમે વધારે સમય કમ્પ્યુટરની સામે રહો છો તો વારેઘડી જ્યારે તમે સ્ક્રીન જોશો તો ડેસ્કટોપ સ્ક્રીન દેખાશે અને તે તમને પાણી પીવાનું યાદ કરાવશે. ઘરે તમે તમારી ટીવી સ્ક્રીનની સાથે પણ આ કામ કરી શકો છો.

     

    આ વિશે તમે તમારા દોસ્ત કે આસપાસના લોકોને જણાવો. તમારી આસપાસના લોકો તમને યાદ અપાવશે તે તમારે પાણી પીવાનું છે અને સાથે તમે આ રીતે સમયસર વધારે પાણી પી શકો છો. 

  • Use simple tips to remind more drink water for the day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દરેક સમયે તમારી આસપાસ મોટા જગ કે બોટલમાં પાણી ભરીને રાખો.

     

    એક એવી એપ્લિકેશન છે જે તમને પાણી પીવાનું યાદ કરાવવામાં તમારી મદદ કરી શકો છે અને સાથે જણાવે પણ છે કે દિવસમાં તમારે કેટલું પાણી પીવું જોઇએ. 

  • Use simple tips to remind more drink water for the day

    સ્ટિકી નોટ્સ

    તમારા ભરોસા માટે સ્ટિકી નોટ્સ બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. તે તમને પાણી પીવાનું યાદ કરાવી શકે છે. તમારા કમ્પ્યુટર પર પોતાની આસપાસ નોટ લખો અને સાથે સમય સમયે પાણી પીતા રહો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending