Home » Lifestyle » Health » top benifits of garlic tea

તમને પણ પડી જશે લસણની ચાની આદત, જાણો તેના ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 21, 2018, 10:44 AM

લસણમાં ભરપૂર માત્રામાં એન્ટિબાયોટિક અને એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે

  • top benifits of garlic tea
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ આપણે આપણા રોજીંદા જીવનમાં લસણનો અનેક રીતે ઉપયોગ કરતા હોઇએ છીએ. લસણનું સેવન કરવાથી અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. આવી જ રીતે અનેક દેશોમાં લસણની ચા પીવામાં આવે છે. ગ્રીસમાં તો પ્રાચીન કાળથી લસણની ચાનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરને ઉર્જા આપવાની સાથે-સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચાવે છે. લસણમાં ભરપૂર માત્રામાં એન્ટિબાયોટિક અને એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે.

    લસણની એક કડી, એક ગ્લાસ પાણી, આદું, લીંબુ અને એક ચમચી મધનો ઉપયોગ કરી શકાય છે. લસણની ચા બનાવવા માટે સૌથી પહેલા પાણીને ઉકાળો, તેમાં લસણ અને આદુને વાટીને નાંખો. 10 મિનિટ ઉકાળો. હવે તેને એક કપમાં કાઢી લો. તેમાં લીંબુ અને મધ નાંખી મિશ્રણ તૈયાર કરો. આ ચાને દરરોજ સવારે ખાલી પેટ પીવાથી અનેક ફાયદા થાય છે.

    આગળ વાંચો લસણની ચાને દરરોજ ખાલી પેટે પીવાથી થાય છે અનેક ફાયદા

  • top benifits of garlic tea
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • top benifits of garlic tea
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • top benifits of garlic tea
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • top benifits of garlic tea
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • top benifits of garlic tea
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • top benifits of garlic tea
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ