ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Tips for better eyes and eye disease

    જો છે આંખો સંબંધી બીમારી તો અપનાવો આ ઉપાય, થશે ફાયદો

    divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 05:56 PM IST

    આજની જીવનશૈલીમાં કોમ્પ્યુટર, મોબાઇલ અને લેપટોપ વિગેરે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ આજની જીવનશૈલીમાં કોમ્પ્યુટર, મોબાઇલ અને લેપટોપ વિગેરે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. જેનો સતત ઉપયોગ કરવાના કારણે આંખ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. ટીવી, મોબાઇલ અને કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવવાના કારણે નાની ઉમરના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે બાળપણમાં બાળકોની આંખે ચશ્મા આવી જાય છે. અનેકવાર નજર એટલી નબળી થઇ જાય છે, જે બાળકોની આંખો પર જીવનભર ચશ્મા લગાવી દે છે. તેથી એ દિશામાં જવાબદારીઓ વધી જાય છે. હાલના સમયમાં આંખોની કેર રાખવી ઘણી જરૂરી છે. આજે અમે એવી જ કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ જેનો નિયમિત ઉપયોગ કરવાથી તમે આંખ સંબંધિત સમસ્યાનું મહદઅંશે નિરાકરણ લાવી શકો છો.

      લીલા ઘાસમાં ચાલો

      દરરોજ સવારે લીલા ઘાસમાં 15-20 મિનિટ સુધી ઉઘાડા પગે ચાલવાથી આંખોની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. ઘાસમાં ઘુમ્મસની નમી રહે છે. જેના કારણે આ ઘાસ પર ચાલવાથી આંખોને ટાઢક મળે છે. તણાવમાં રાહત મળે છે. નિયમિટ રીતે આમ કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.

      આંખો સંબંધિત બીમારી માટેના ઉપાય વાંચવા આગળ ક્લિક કરો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Tips for better eyes and eye disease
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `