ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» This 9 tips may helpful to lower your blood sugar levels

    બ્લડ સુગર લેવલ ઘટાડવા માગો છો? આ 9 ટિપ્સ થઇ શકે છે હેલ્પફુલ

    divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 08:49 PM IST

    સામાન્ય રીતે જે લોકોને ડાયાબિટિસની સમસ્યા હોય તેમના માટે બ્લડ સુગર લેવલ મહત્વ ધરાવતું હોય છે
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે જે લોકોને ડાયાબિટિસની સમસ્યા હોય તેમના માટે બ્લડ સુગર લેવલ મહત્વ ધરાવતું હોય છે. જ્યારે કોઇ વ્યક્તિનું બ્લડ સુગર લેવલ 180 mg/dL હોય ત્યારે હાય બ્લડ સુગરને હાઇપરગ્લાઇકેમિઆ(hyperglycemia) પણ કહેવામાં આવે છે. જો હાય બ્લડ સુગર લેવલને મેનેજ કરવામાં ન આવે તો તે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. આજે અમે એ વાતને ધ્યાનમા રાખીને તમે કેવી રીતે બ્લડ સુગર લેવલને લોઅર રાખી શકો તે અંગે જણાવી રહ્યાં છીએ. આ માટે તમે લાઇફ સ્ટાઇલ ચેન્જ કરી શકો છો, ડાયટ ટિપ્સ અનુસરી શકો છો અને નેચરલ રિમેડીઝને ફોલો કરી શકો છો.

      શા માટે બ્લડ સુગરને મેનેજ કરવું મહત્વનું?

      જેમને ડાયાબિટિસ હોય તેઓ જો બ્લડ સુગર લેવલને જાળવી રાખે તો તેઓ ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકે છે. હાય બ્લડ સુગરના કારણે બ્લડ સ્ટ્રીમમાં એસિડ બિલ્ડઅપ થાય છે, કેટલાક ઓર્ગન્સમાં બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે. તેમજ બ્લાઇન્ડનેસ, હાર્ટ એટેક, સ્ટ્રોક્સ, કિડની ફેલિયર જેવી સમસ્યા થઇ શકે છે, તેથી બ્લડ સુગર જમ્યા પહેલા 100 mg/dLની અંદર અને જમ્યા પછી 180 mg/dLની અંદર હોવું જોઇએ.

      જાણો કેવી રીતે બ્લડ સુગર લેવલ ઘટાડવું

      બ્લડ સુગર લેવલને નજીકથી મોનિટર કરવું

      જ્યાં સુધી બ્લડ સુગર લેવલ 200ને ક્રોસ ન કરે ત્યાં સુધી તેના લક્ષણ જોવા મળતા નથી. તેથી જે વ્યક્તિને ડાયાબિટિસ હોય તેમણે સમયે સમયે બ્લડ સુગર લેવલને મોનિટર કરતા રહેવું જોઇએ. આ માટે હોમ ગ્લુકોઝ મોનિટરનો ઉપયોગ કરી શકાય છે.

      ઓછા કાર્બોહાઇડ્રેડવાળા ફૂડ ખાવા

      બ્લડ સુગરને લેવલમાં લાવવા માટે લો કાર્બોહાઇડ્રેડ અને હાઇ પ્રોટિન ડાયટ કરવું જોઇએ. શરીર કાર્બોહાઇડ્રેડને સુગરમાં પરિવર્તિત કરે છે, જેનો ઉપયોગ એનર્જી તરીકે કરવામાં આવે છે, તેથી ડાયટમાં તે હોવું જોઇએ પણ તેની માત્રા સિમિત હોવી જોઇએ.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો બ્લડ સુગર લેવલ મેનેજ કરવાની અન્ય ટિપ્સ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This 9 tips may helpful to lower your blood sugar levels
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `