ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» આખી રાત ખાશો આ 7માંથી 1 ફૂડ તો પણ ક્યારેય નહીં વધે વજન । this 7 food you can eat anytime in night for fit and slim

  આખી રાત ખાશો આ 7માંથી 1 ફૂડ તો પણ ક્યારેય નહીં વધે વજન

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 01:25 PM IST

  સૂતાં પહેલાં ખાઓ આ 7માંથી 1 બેડટાઇમ સ્નેક્સ, ક્યારેય નહીં વધવા દે વજન
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્ક: આજના સમયમાં મોટાભાગના લોકોને કેવી રીતે વજન ઘટાડવું અને ફિટ રહેવું એ સમસ્યા સતાવતી હોય છે. સ્લિમ રહેવા અને ફિટનેસ જાળવવા આ લોકો સૌથી પહેલાં તો ભોજન પર કાપ મૂકે છે, જેના કારણે ઘણીવાર રાત્રે ભૂખ લાગતી હોય છે અને સરખી ઊંઘ આવતી નથી. તો વળી કેટલાક લોકોને રાત્રે હેવી ફૂડ લેવાની આદત હોય છે, જે તમારું વજન ખૂબજ ઝડપી વધારે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા બેડટાઇમ સ્નેક્સ અને ફૂડ્સ વિશે, જેને રાત્રે સૂતાં પહેલાં લેવાથી વજન વધતું તો નથી જ સાથે-સાથે ઘટાડવામાં પણ મદદ મળે છે. જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..

   સિઅરિઅલ

   એક વાટકામાં ગ્રેન સિઅરિઅલને દૂધ સાથે મિક્સ કરીને સાંજે ખાઇ શકો છો. તેનાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે.

   ગ્રીક દહીં

   નોન ફેટ ગ્રીક દહીં એક એવું ફૂડ છે કે જેને સૂતા પહેલા જ્યારે તમને ભૂખ લાગી હોય ત્યારે ખાઇ શકો છો.

   એપલ અને પીનટ બટર

   રાત્રે જ્યારે તમને ભૂખ લાગી હોય ત્યારે ફાઇબરયુક્ત સફરજન અને પ્રોટિનથી ભરપૂર પીનટ બટરના મિશ્રણને ખાવામાં આવે તો તે ભૂખ પણ સંતોષાય છે અને ફેટ પણ

   નથી વધતું.

   અન્ય ફૂડ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આખી રાત ખાશો આ 7માંથી 1 ફૂડ તો પણ ક્યારેય નહીં વધે વજન । this 7 food you can eat anytime in night for fit and slim
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `