ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Things That Happen While You are Sleeping

    શું તમે જાણો છો કે ઉંઘમાં આપણું શરીર શું કરે છે? તો જાણો આ અંગો શું કામ કરે છે

    Health Desk, Ahmedabad | Last Modified - Jan 09, 2018, 04:45 PM IST

    ઊંઘમાં આપણું શરીર શું કરે છે?
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ દરરોજ 7થી 9 કલાક સૂએ છે. કેટલાંક એવા પણ હોય છે જે માત્ર 6 કલાકની જ ઊંઘ લે છે, તો કેટલાક વધારે સમય એટલે કે 10 કલાક સુધી સૂતા રહે છે. ઊંઘ દરમિયાન શરીરમાં ઘણી મહત્ત્વપૂર્ણ ક્રિયાઓ થતી રહે છે. જાણો છો કેવી રીતે?

      મગજ

      ઊંઘનાં પાંચ સ્ટેજ હોય છે. સૌથી પહેલા લાઇટ સ્લીપ જેને ઝોકું પણ કહી શકાય. ત્યાર બાદ બ્રીજિંગ પેટર્ન જેમાં હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે. ત્યાર બાદ જે સ્ટેજ આવે છે તેમાં મગજ ડેલ્ટા વેવ બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ રિધમિક બ્રીધિંગ. દરેક ચક્રને પૂરું કરવા માટે લગભગ 90 મિનિટ લાગે છે. જેવું છેલ્લું ચક્કર (આરઈએમ સ્લીપ) પૂરું થાય છે, તરત જ નવેસરથી આ જ પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

      આગળ વાંચો ઉંઘમાં અન્ય કયા અંગો શું કરે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Things That Happen While You are Sleeping
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `