યુટિલિટી ડેસ્કઃ આજકાલ લોકો RO અને પેક્ડ બોટલનું પાણી પીવાનું પસંદ કરે છે. તે હાઈજેનિક અને સાફ હોવાનું માને છે. તમને જાણીને આશ્ચય થશે કે પાણી તમારા માટે જરા પણ સેફ અને સારું નથી. પાણીની ગુણવતાને TDS(Total Dissolved Solids)માં માપવામાં આવે છે, જે તે જણાવે છે કે પાણીમાં કેટલા ટકા મિનરલ્સ છે. આ બંને પાણીમાં ટીડીએસનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આવું તેને મીઠું રાખવા માટે કરવામાં આવે છે. પાણી મીઠું લાગે તે માટે ઘરમાં લગાડવામાં આવેલા ROનું ટીડીએસ ઓછું રાખવામાં આવે છે.
- આમ થવા પર પાણી હાર્ટ પર ખરાબ અસર કરે છે. તેનાથી હાર્ટ ડિસીસ વધવાની સાથે જ વાળનો ગ્રોથ અને બોડીના હોર્મોન્સ પર ખરાબ અસર પડે છે. RO અને બોટલમાં મળનારા પાણીમાં ટીડીએસ ખૂબ જ ઓછું હોય છે. પાણી જયારે આરઓમાંથી ફિલ્ટર થઈને સાફ થાય છે તો તેમાંથી ઘણાં બધા મિનરલ્સ નીકળી જાય છે.
- આ રીતે પેક્ડ બોટલમાં પાણી ભરતા પહેલા તેને રિવર ઓસમોસિસ પ્રોસેસ દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. જેનાથી તેના મિનરલ્સ નીકળી જાય છે.
- આ કારણે દેશના હેલ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને મિનરલ વોટર કહેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કારણે તેને મિનરલ વોટરની જગ્યાએ પેક્ડ ડ્રિન્કિંગ વોટર કહેવામાં આવે છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો સાધારણ પાણીમાં હોય છે કેટલા મિનરલ્સ...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.