ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» સ્પેશિયલ ડાયટ પ્લાનઃ બોડીમાંથી ગંદકી કાઢી ઘટાડશે વજન । 7 Day Diet Plan For Detoxification And Weight Loss: You Can Follow

  7 દિવસ ફોલો કરો આ ડાયટ પ્લાન, શરીરની ગંદકી બહાર નીકાળી ઘટાડશે વજન

  Divyabhaskar.com | Last Modified - May 15, 2018, 07:51 PM IST

  તમારી બોડીને ડિટોક્સ કરવાની સાથે જ મેદસ્વિતા, બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને એક એવા ડાયટ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે તમારી બોડીને ડિટોક્સ કરવાની સાથે જ મેદસ્વિતા, બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. આ ડાયટ પ્લાનને તમારે 3 દિવસ, 7 દિવસ અથવા 10 દિવસ ફોલો કરવાનો રહેશે. તેનાથી વધુ તમારે આ ડાયટ પ્લાન ફોલો નથી કરવાનો.

   આ ડાયટ પ્લાનમાં તમારે શું ખાવાનું છે, કેવી રીતે ખાવાનું છે અને આયુર્વેદ સાથે જોડાયેલા સબ્જેક્ટ પર 10 કરતા વધુ પુસ્તકો લખી ચૂકેલા આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની કહે છે કે આ ડાયટ પ્લાનમાં ભોજન સંપૂર્ણપણે છોડવાની જરૂર નથી. માત્ર તમારે સારું અને પૌષ્ટિક ભોજન કરવાનું રહેશે. આ ડાયટ પ્લાનથી બોડી ડિટોક્સ થવાની સાથે જ 10 દિવસમાં 2થી 3 કિલો સુધી વજન ઓછું થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ડાયટ પ્લાન વિશે. આ ડાયટ પ્લાનમાં સવારના ડ્રિંકથી લઈને ડિનર સુધી શું ખાવાનું છે તે જણાવવામાં આવ્યું છે. પ્લાનને આ રીતે જ કરો ફોલો.

   સવારે
   ડિટોક્સ ડ્રિંક

   રાતના એક લિટર પાણીમાં કાકડીના ટુકડા, લીંબુનો રસ, 8થી 10 ફુદીનાના પાન, આદુંના નાના-નાના ટુકડા નાખીને રાખી દો. સવારે પાણી ગાળીને થોડું-થોડું કરીને પીવો. આ ડ્રિંક બોડીને ડિટોક્સ કરવાની સાથે જ બેલી ફેટ પણ ઘટાડે છે.

   આગળ વાંચો, ડાયટમાં અન્ય શું-શું લઈ શકાય છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સ્પેશિયલ ડાયટ પ્લાનઃ બોડીમાંથી ગંદકી કાઢી ઘટાડશે વજન । 7 Day Diet Plan For Detoxification And Weight Loss: You Can Follow
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  X
  Top