Home » Lifestyle » Health » Survey Said 10 Days Hair Oil Stops Hair Fall

10 Days Hair Oilથી અટક્યુ હેર ફોલ, સર્વેમાં 85 ટકા ગ્રાહકોએ કર્યો દાવો

Divyabhaskar.com | Updated - Jul 18, 2018, 04:03 PM

હાલના દિવસોમાં હેર લોસની સમસ્યા સામાન્ય છે

 • Survey Said 10 Days Hair Oil Stops Hair Fall
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હાલના દિવસોમાં હેર લોસની સમસ્યા સામાન્ય છે. પુરુષો અને મહિલા બન્ને આ સમસ્યાનો સામની કરી રહ્યાં છે. વાળ ખરવાના અનેક કારણ હોઇ શકે છે, જેમાં થાઇરોડ, એનીમિયા, પ્રોટિન અને વિટામિન્સ જેવા પોષક તત્વોની ઉણપ વગેરે.

  આ સમસ્યાના સોલ્યૂશન માટે હાલના દિવસોમાં મોટાભાગે લોકો આયુર્વેદ પર વિશ્વાસ રાખે છે. આયુર્વેદમાં વાળને ખરતા રોકવા અને તેનો ગ્રોથ વધારવા માટે અનેક ઉપાયો આપવામાં આવ્યા છે. તેમાનો જ એક ઉપાય ‘10 Days Hair Oil’ છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી અને આ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બ્રાન્ડના 2 લાખથી વધારે ગ્રાહક થઇ ચૂક્યા છે અને આ કિંમતમાં મળતા તેલોમાં તે સૌથી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેના નિર્માતાઓએ દાવો કર્યો છે કે તેનો ઉપયોગ કરનારા 80 ટકા ગ્રાહકો બીજી વખત તેનો ઉપયોગ કરે છે. અને મોટાભાગના સંતુષ્ઠ છે.

  શું કહે છે કસ્ટમર?


  આ તેલ કેટલું પ્રભાવી છે, તેને લઇને અમે બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ, ભોપાલ, દિલ્હી સહિતના અનેક શહેરોમાં અમારા ગ્રાહકો સાથે એક સર્વે કર્યો. આ સર્વેમાં મોટાભાગના ગ્રાહકોએ કહ્યું કે 10 Days Hair Oil લગાવવાથી તેમને ફાયદો થયો છે. તેઓ પોતાના મિત્રો, પરિવારજનો અને ઓફિસના સહકર્મીઓને પણ આ તેલ સજેસ્ટ કરશે, જે લોકો હેર લોસ અને ડેંડ્રફ જેવી સમસ્યા ધરાવે છે.

  સર્વેનું પરિણામ
  85 ટકા લોકોના વાળ ખરતા ઓછા થયા


  સર્વેમાં સામેલ ઓછામાં ઓછા 85 ટકા ગ્રાહકોએ જણાવ્યું કે 10 Days Hair Oil યૂઝ કરવાથી 10 દિવસની અંદર વાળ ખરતા બંધ થઇ ગયા. દિલ્હીના ગૌરવ જૈન જણાવે છે કે તે 10 Days Hair Oilનો રેગ્યુલર ઉપયોગ કરે છે અને તેનાથી તેમની હેર લોસની સમસ્યા ઓછી થઇ ગઇ. આ જ પ્રકારે ભોપાલમાં શીક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશ(35 વર્ષ) જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમના વાળ ઘણા ખરી રહ્યાં હતા. તેમને તેમના એક મિત્રે 10 Days Hair Oil સજેસ્ટ કર્યું હતું. સાત દિવસ તેનો ઉપયોગ કરતા જ પરિણામ મળ્યું છે. કમલેશ કહે છે કે તે ભવિષ્યમાં પણ આ જ તેલનો માત્ર ઉપયોગ જ નહીં કરે પરંતુ એ લોકોને પણ આ તેલ લેવા અંગે જણાવશે જે લોકો આ સમસ્યાથી પીડાઇ રહ્યાં છે.

  ભોપાલની જ રહેવાસી શિવાંગીએ તો ત્યાં સુધી કહ્યું કે તેમણે માત્ર 5 દિવસ જ આ હેર ઓઇલનો ઉપયોગ કર્યો છે અને તેમાં જ તેમના વાળ ખરતા ઘણા ઓછા થઇ ગયા છે. તે સતત તેનો ઉપયોગ કરતા રહેશે જેથી તેમનું હેર ફોલ સંપૂર્ણપણે અટકી જાય. આ પ્રકારે બેંગાલુરુમા સોફ્ટવેર પ્રોફેશનલ પાલોમી પણ કહે છે કે તેમના વાળ ખરતા ઓછા થઇ ગયા છે. તેથી તેમના માટે આ તેલ બેસ્ટ છે.

  70 ટકા લોકોએ કહ્યું કે, વાળ વધવાનું શરૂ થઇ ગયું


  સર્વેમાં સામેલ લગભગ 70 ટકા લોકોએ કહ્યું કે માત્ર વાળ ખરતા જ નથી અટક્યા પણ તેમના વાળનો ગ્રોથ પણ શરૂ થઇ ગયો છે. આ એ લોકો હતા, જેમણે તેલનો ઉપયોગ સતત કર્યો છે. આવા જ એક ગ્રાહક અને બેંગાલુરુમાં સેલ્સમેન 30 વર્ષીય સોનૂ જણાવે છે કે હેલમેટ પહેરવાના કારણે તેમના વાળ ઘણા પાતળા થઇ ગયા હતા અને ખરવા લાગ્યા હતા. પરંતુ તેમણે જ્યારથી 10 Days Hair Oil યૂઝ કરવાનું શરૂ કર્યું, તેમના વાળનો ગ્રોથ થવા લાગ્યો છે.

  80 ટકા ગ્રાહકોના વાળામા ડેંડ્રફ ઘટી ગયું


  અમે જે લોકોનો સર્વે કર્યો, તેમાના મોટાભાગના લોકોએ વાળ ખરતા બંધ થવા ઉપરાંત 80 ટકા લોકોએ સફેદવાળ ઓછા થયા હોવાનું પણ જણાવ્યું. મુંબઇમાં સીએ 30 વર્ષીય અવિનાશ કહે છે કે પહેલાં તેમના વાળ ખરી રહ્યાં હતા, સફેદ પણ થઇ રહ્યાં હતા. પરંતુ તેમણે જ્યારથી 10 days hair oil લગાવાનું શરૂ કર્યું, તેમના વાળ ખરતા બંધ થયા અને સફેદ વાળ પણ ઘટી ગયા.

  નિષ્કર્ષઃ બજારમાં આવી હજારો પ્રોડક્ટ છે જે સસ્તી હોવાની સાથે આયુર્વેદિક હોવાનો દાવો કરે છે. 10 days hair oil આયુર્વેદિક હેર ઓઇલ પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે, પરંતુ તેમાં સ્વયંસિદ્ધ પરિણામો અને હેર પ્રીપરેશનના કારણે પ્રભાવશિલતા તેને યુનિક બનાવે છે. જેના કારણે તે HULના ઇન્દુલેખા અને ઇમામીના કેશકિંગને તગડી ટક્કર આપી શકે છે.

 • Survey Said 10 Days Hair Oil Stops Hair Fall
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શું છે આ તેલમાં ખાસ

  - 76 દુલર્ભ જડી-બુટ્ટીઓથી બનેલું આ તેલ ભારતનું સૌથી શ્રેષ્ઠ હેર ઓઇલ છે.
  - જેને ISO & GMP સર્ટિફિકેટ મળેલું છે. જેના કારણે તેની શુદ્ધતા પ્રમાણિત થાય છે.
  - કેરળના પ્રાકૃતિક માહોલમાં બનાવવામાં આવે છે.
  - કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી.


  કેવી રીતે કરશો ઉપયોગ

  - 10 Days Hair Oilનો ફાયદો લેવા માટે માથામાં સારી રીતે મસાજ કરો.
  - આ તેલનો ઉપયોગ તમારે દરરોજ કરવાનો છે, એટલે કે કોઇપણ પ્રકારની ગેપ ન હોવી જોઇએ.
  - જ્યારે તેલ માથામાં લગાવો તો નખનો ઉપયોગ કરીને સારી રીતે મસાજ કરો, ખાસ કરીને એ ભાગમાં જ્યાં વાળ વધારે ખરે છે.
  - માથા પર મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ વધશે અને તેનાથી વાળને વધવામાં મદદ મળશે.
  - માથામાં મસાજ કર્યા બાદ 15 મિનિટ સુધી રહેવા દો.
  - ગરમ પાણીનો ઉપયોગ ન કરો, શેમ્પુનો ઉપયોગ ન કરો કારણ કે તેમા હાનિકારક કેમિકલ્સનું રિએક્શન થઇ શકે છે. 
   

  ઓર્ડર આપવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો....
  https://www.10dayshairoil.com/product/oil/

 • Survey Said 10 Days Hair Oil Stops Hair Fall
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ