તંબાકુ-ગુટકા ખાવાથી તમારા દાંત થઇ ગયા છે આવા, આ 5 ઉપાયથી કરો ચોચ્ખા

તંબાકુ-ગુટકા ખાનારાઓના દાંત સડી જાય છે અને તેના પર કાળા ડાઘ પડી જાય છે, જાણો કેવી રીતે હટાવવા આ ડાઘ

divyabhaskar.com | Updated - Feb 14, 2018, 01:17 PM
Spots On Your Teeth use this Effective Home Remedy

યુટિલિટી ડેસ્કઃ હંમેશા આપણે જોયું છે કે જે લોકો તંબાકુ કે ગુટકા ખાય છે, તેમને તેનું એક એડિક્શન થઇ જાય છે અને તેઓ તેના વગર રહી શકતા નથી. તંબાકુ-ગુટકા ખાવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે, ત્યાં સુધી કે તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે. તંબાકુ-ગુટકામાં માત્ર તંબાકુના પત્તા જ નથી હોતાં પરંતુ કેટલાક એવા કેમિકલ્સ પણ હોય છે, જે બીમારીઓ થવામાં એક પ્રકારનો સહયોગ કરે છે. તંબાકુ-ગુટકા ખાવાની એક અસર જે સ્પષ્ટપણે જોવા મળે છે એ છે દાંતો સડવું.

જે લોકો દરરોજ તંબાકુ-ગુટકા ખાય છે, તેમના દાંતો પર ધીરે-ધીરે ડાઘ થવા લાગે છે અને ધીરે-ધીરે તે કાળા થઇ જાય છે, આ ડાઘ તમારી સુંદરતા છીનવી લે છે તેમજ રોગ પણ ફેલાવે છે અને ટૂંક સમયમાં દાંત સંબંધિત બીમારીઓ થવા લાગે છે. તંબાકુ-ગુટકા ખાનારાઓના દાંત સડી જાય છે અને તેના પર કાળા ડાઘ પડી જાય છે, આ ડાખ કાઢવા ઘણા મુશ્કેલ છે, આજે અમે અહીં એવી જ કેટલીક ટિપ્સ અને ઘરેલું ઉપચાર જણાવી રહ્યાં છીએ, જેને કરવામાં આવે તો દાંતો પરના આ ડાઘને કાઢી શકાય છે.

ટિપ્સ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

Spots On Your Teeth use this Effective Home Remedy

સૌથી પહેલા દરરોજ બે વાર બ્રશ કરવું જોઇએ. એક જ્યારે તમે ઉઠો છો ત્યારે અને બીજીવાર જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે.

Spots On Your Teeth use this Effective Home Remedy

દાંતના નીચેના ભાગને સાફ અને ચોખ્ખો રાખો. તેના પર તંબાકુના દાગ જમા નહીં થાય. સવારે બ્રશ કરવા ઉપરાંત રાત્રે પણ ઉંઘતા પહેલાં બ્રશ કરો.

Spots On Your Teeth use this Effective Home Remedy

જ્યારે તમે જમી લો છો તો જરૂર કોગળો કરવાનું રાખો, તેનાથી તમારા દાંતમાં જમા થયેલી ગંદકી સાફ થઇ જશે.

Spots On Your Teeth use this Effective Home Remedy

જ્યારે તમે બ્રશ કરી લો ત્યારે તમારા દાંતો પર બેકિંગ પાઉડર ઘસો. આમ કરવાથી તંબાકુના દાગ ખતમ થઇ જશે.

Spots On Your Teeth use this Effective Home Remedy

દરરોજ ગાજર ખાઓ, ગાજરમાં રહેલા રેસાઓ તમારા દાંતની વચ્ચે ફસાયેલી ગંદકીને સાફ કરી દેશે.

X
Spots On Your Teeth use this Effective Home Remedy
Spots On Your Teeth use this Effective Home Remedy
Spots On Your Teeth use this Effective Home Remedy
Spots On Your Teeth use this Effective Home Remedy
Spots On Your Teeth use this Effective Home Remedy
Spots On Your Teeth use this Effective Home Remedy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App