ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» 86 કિલોવાળી સોનમ કપૂરે આ રીતે ઘટાડ્યું 35 કિલો વજન । Revealing The Weight Loss Secrets Of Sonam Kapoor

  86 કિલોની સોનમ કપૂરે આ રીતે ઘટાડ્યું 35 કિલો વજન, તમે પણ કરો ફોલો

  Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:22 PM IST

  એક વખત સોનમ પણ ખૂબ જાડી હતી. તેનું વજન 86 કિલો હતું. 86 કિલો વજન પછી આજે તે કેવી રીતે ફિટ છે તેના વિશે જાણીએ.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ સોનમ કપૂર 8 મેના પોતાના ખાસ મિત્ર આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સોનમ કપૂરની ગણતરી એવી એક્ટ્રેસિસમાં થાય છે જે સૌથી વધુ સ્ટાઇલિશ અને ફિટ છે. પરંતુ તમે આ વાત જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે એક વખત સોનમ પણ ખૂબ જાડી હતી. તેનું વજન 86 કિલો હતું. 86 કિલો વજન પછી આજે તે કેવી રીતે ફિટ છે તેના વિશે જાણીએ.

   એક ઈન્ટરવ્યૂમાં સોનમે જણાવ્યું કે જ્યારે તે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેણે પોતાના વજનને લઈને ક્યારેય ચિંતા નહોતી કરી અને ન તો ક્યારેય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવવા માટે વિચાર્યું હતું. પરંતુ તેના આ વિચાર સંજય લીલા ભંસાળીની ફિલ્મ ‘સાંવરિયા’એ બદલી નાખી. બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા સોનમ કપૂરનું વજન ઘણું વધારે હતું, જેને ઘટાડવા માટે તે 30 મિનિટ વોક કરીને પોતાની બોડીને ફિટ કર્યું.

   વજન ઉતારવા માટે કર્યા આ કામ

   સોનમ કપૂરે પોતાની પહેલી ફિલ્મ સાંવરિયા માટે 35 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે 86 કિલોમાંથી 51 કિલો વજન માટે શેરવીર અને મોનીષા પાસે વેટલોસ ટ્રેનિંગ લીધી અને યાસ્મીન કરાંચીવાલા પાસે પાઇલેટ્સ (એક પ્રકારની એક્સરસાઇઝ) શીખી તથા ફિટનેસ ટ્રેનર જરીન વોટસનના સેશન લીધા. તેણે યોગ અને કથકની મદદથી ફિગરને ટોન કર્યું, જેમાં તેની મદદ કરી ભરત ઠાકુરે. એક દિવસમાં અનેક પ્રકારની એક્સરસાઇઝના સેટ બનાવીને સોનમે વજન ઘટાડ્યું.

   રોજ કરતી હતી આટલી એક્સરસાઇઝ

   - રોજ 30 મિનિટ કાર્ડિયો

   - જ્યારે ફ્રી પડતી ત્યારે સ્વીમિંગ કરતી

   - યોગ

   - સપ્તાહમાં 2 વખત ડાંસ શીખવું

   આગળ જાણો, વજન ઉતારવા માટે તે ડાયટમાં શું લેતી હતી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 86 કિલોવાળી સોનમ કપૂરે આ રીતે ઘટાડ્યું 35 કિલો વજન । Revealing The Weight Loss Secrets Of Sonam Kapoor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `