ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Here are the Surprising Health Benefits of Row Banana

    વજન ઓછું કરવાની સાથે 5 ફાયદા આપે છે 1 કાચું કેળું, નહીં જાણતા હોવ તમે

    Divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 12:06 AM IST

    કાચું કેળું શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે અને સાથે શરીરને તાકાતવાળું પણ રાખે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ કદાચ તમે નહીં જાણતા હોવ પણ કેળાના નિયમિત સેવનથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો. કાચું કેળું શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે અને સાથે શરીરને તાકાતવાળું પણ રાખે છે. તે એન્ટી ઓક્સીડન્ટ્સ અને સ્ટાર્ચથી ભરપૂર છે. વજન ઘટાડવા, કબજિયાતમાં રાહત મેળવવા અને ભૂખ વધારવાની સાથે ડાયાબિટિસને પણ કંટ્રોલ કરવામાં ફાયદો આપે છે.

      વજન ઘટાડવામાં

      ભૂખને નિયંત્રિત રાખનારું કાચું કેળું વજન ઘટાડવાની કોશિશ કરનારા માટે લાભદાયી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર્સ મળે છે. તે બિનજરૂરી ફેટ સેલ્સ અને અશુદ્ધિઓને સાફ કરવામાં મદદ કરે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો કાચા કેળાના કયા કયા ફાયદા છે તે વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here are the Surprising Health Benefits of Row Banana
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `