કાયમ યંગ અને એનર્જેટિક દેખાવા ઈચ્છતા હોવ તો અપનાવો આ 7 આદતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ રોજિંદી જીવનશૈલીમાં કેટલીય એવી આદતો છે જે આપણાં જીવનને જલ્દી ખતમ કરી રહી છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વવિદ્યાલય હરિદ્વારના એચઓડી પ્રો અવધેશ મિશ્રા કહે છે કે આ આદતોમાં થોડા હેલ્ધી ફેરફાર કરીને જીવનને થોડું વધુ લાંબુ કરી શકાય છે. જાણો આવી 7 આદતો જેના થકી એજિંગ પ્રોસેસને સ્લો કરીને ઊંમર લાંબી કરી શકાય છે.

 

(સોર્સઃ ઈન્સ્ટિટ્યૂટ ફોર એજિંગ રિસર્ચ, આલ્બર્ટ આઇંસ્ટીન કોલેજ ઓફ મેડિસિન ન્યૂયોર્ક, કોલંબિયા યૂનિવર્સિટી કોલેજ ઓફ ફિઝીશિયન્સ એન્ડ સર્જન્સની સ્ટડી)

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઉંમર વધારવાની સરળ Tips....

 

Note- ઉંમર 10% વધવી એક્સપર્ટના અંદાજ અને રિસર્ચ પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...