ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» આ 5 સંકેતોથી જાણો શરીરમાં ક્યા વિટામિનની કમી છે । The Common Signs Of Vitamin And Mineral Deficiencies

    શરીરમાં આવા કોઈ પણ સંકેત દેખાય તો સમજો આ વિટામિનની છે કમી, ઘરે બેઠાં કરો દૂર

    Divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 05:53 PM IST

    માથાથી પગ સુધી દેખાવા લાગે આ સંકેત તો સમજી જાઓ તમારા શરીરમાં છે આ વિટામિનની કમી આ રીતે ઘરે બેસીને કરો રિકવર
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ જે રીતે કોઈ બીમારી પહેલા શરીરમાં સંકેત દેખાવા લાગે છે, તેમને ઓળખીને આપણે બીમારીની સારવાર કરાવીએ છીએ, એવી જ રીતે કોઈ ખાસ વિટામિની કમી થવા પર પણ કેટલાક સંકેત જોવા મળે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ કેટલાક સંકેતો વિશે. તેની સાથે જ અણે આ વિટામિનની કમીને કેવી રીતે દૂર કરી શકીએ છીએ તેના વિશે પણ તમને જણાવીશું.

      વધુ ગળ્યું ખાવાનું મન થવું

      જો તમને વારંવાર ગળ્યું ખાવાનું મન કરે છે તો તમારા શરીરમાં ગ્લૂકોઝની કમી હોય શકે છે.

      શું કરવું

      ગ્લૂકોઝની કમીને પૂરી કરવા માટે તમારે ઘણી બધી મીઠાઈઓ નથી ખાવાની. તેના માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તેમાં ભરપૂર પ્રમાણમાં ગ્લૂકોઝ હોય છે. સાથે જ તમે ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. ફ્રૂટ્સમાં પણ ગ્લૂકોઝ હોય છે.

      આગળ વાંચો, અન્ય સંકેતો વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ 5 સંકેતોથી જાણો શરીરમાં ક્યા વિટામિનની કમી છે । The Common Signs Of Vitamin And Mineral Deficiencies
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `