પાઈનેપલ બહુ ભાવે છે? તો તેને ખાવાના આ નુકસાન એકવાર જાણી લેવા

Health Desk

Health Desk

May 30, 2018, 05:44 PM IST
Side effects of eating pineapple
Side effects of eating pineapple
Side effects of eating pineapple
Side effects of eating pineapple

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાઈનેપલ એક એવું ફળ છે, જે પ્રોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર છે અને તેમાં વિટામિન એ અને સી મળી આવે છે. પણ તેને ખાવામાં કેટલીક સાવધાની ન રાખીએ તો નુકસાન પણ કરી શકે છે.


પાઈનેપલના નુકસાન


પાઈનેપલમાં ફાયબર સારી માત્રામાં મળી આવે છે પરંતુ જો આ ફળમાં કેટલાક સારા ગુણ છે તો તેના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ છે. જો આ ફળનું ખોટી રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિ કેટલીક સમસ્યાઓનો શિકાર બની શકે છે. જેથી આજે અમે તમને પાઈનેપલ ખાવાના કેટલાક નુકસાન જણાવીશું, સાથે જ જણાવીશું કે કોણે પાઈનેપલ ન ખાવું જોઈએ.


આગળ વાંચો પાઈનેપલ ખાવાન નુકસાન વિશે.

X
Side effects of eating pineapple
Side effects of eating pineapple
Side effects of eating pineapple
Side effects of eating pineapple
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી