ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» બાબા રામદેવે જણાવ્યું 100 વર્ષ જીવવાનું સિક્રેટ| secret of Baba Ramdev for long life

    બાબા રામદેવે જણાવ્યું 100 વર્ષ જીવવાનું સિક્રેટ

    divyabhaskar.com | Last Modified - Apr 24, 2018, 02:50 PM IST

    બાબા રામદેવે જણાવ્યું 100 વર્ષ જીવવાનું સિક્રેટ
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્ક : આજે કોઈને વૃદ્ધ થવું નથી, બીમાર પડવું નથી, પણ આની પાછળની પ્રક્રિયા બહુ ઓછા લોકોને કરવી છે. દરેકને તંદુરસ્ત રહેવું છે. 100 વર્ષ કેવી રીતે જીવી શકાય તે માટે બાબા રામદેવે જણાવેલી ટિપ્સ અમે અહીં કહી રહ્યા છીએ.

      >> સવારે ઊઠીને પહેલા પાણી પીવું.

      >> સવારે વ્યાયામ અને પ્રાણાયામ માટે 20 મિનિટ નિકાળો.

      >> સવારે નાસ્તો હળવો કરો.

      >> સપ્તાહમાં એક દાડમને ચાવી ચાવીને ખાવું. દાડમ તમારા પેટને ખરાબ થવા દેતું નથી. ભાગદોડભર્યા જીવનમાં પાણી ઘણી જગ્યાએ અલગ અલગ પીવાનું થાય છે. તો પાણીથી પેટ ન બગડે તેમા દાડમ મદદ કરશે.
      ઈડલી-ઢોસા, પરાઠા જેવો ભારે નાસ્તો કરવો ન જોઈએ. 15 દિવસમાં એકાદ વાર ચાલશે.

      >> અઠવાડિયમાં એક દિવસ સવારે ભૂખ્યા પેટે દૂધીનું જ્યુસ પીવો.

      >>નાસ્તામાં કોઈ દિવસ માત્ર ફળો લો. કોઈ દિવસ અંકુરીત અનાજ લો. સપ્તાહમાં ક્યારક ઉપવાસ પણ કરો.

      >> ચા અને ધૂમ્રપાન છોડી દો.

      બપોરે અને સાંજે જમવામાં શું શું લેવું તે વાંચો આગળની સ્લાઈડમાં........

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાબા રામદેવે જણાવ્યું 100 વર્ષ જીવવાનું સિક્રેટ| secret of Baba Ramdev for long life
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `