ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Nita ambani daily routine of Fitness

    54 વર્ષે વહુ શ્લોકાને પણ શરમાવે એટલી ફિટ છે નીતા અંબાણી, જાણો તેમનું રૂટિન

    Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 06:00 AM IST

    મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છેલ્લા થોડાં વર્ષોથી પોતાની ફિટનેસને લઈને કાયમ ચર્ચામાં રહે છે.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છેલ્લા થોડાં વર્ષોથી પોતાની ફિટનેસને લઈને કાયમ ચર્ચામાં રહે છે. તેમણે માત્ર વજન જ નથી ઘટાડ્યું, પરંતુ પહેલા કરતા વધુ સુંદર દેખાવા લાગ્યાં છે. સ્વયંને ફિટ રાખવા માટે નીતા સવારથી લઈને સાંજ સુધી અનેક રૂલ્સ ફોલો કરે છે. તેમાં ખાસ કરીને તેમની ડાયટ અને એક્સરસાઇઝ સામેલ છે.

      થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન નીતાએ જણાવ્યું હતું કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમનું વજન 47 કિલો હતું, પરંતુ જ્યારે ત્રણ બાળકો થઈ ગયા તો આ વજન વધીને 90 કિલો સુધી પહોંચી ગયું હતું. જ્યારે નીતાથી પૂછવામાં આવ્યું કે તમારું વજન ઘટવા માટે કોણ જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ બીજું નહીં, મારો નાનો દીકરો અનંત જ તેની પાછળની પ્રેરણા છે. નાના દીકરાએ તેમને વજન ઘટાડવા અને ફિટ રહેવામાં ઘણો સાથ આપ્યો છે.

      આગળ જાણો, નીતા અંબાણીનું ફિટનેસ સિક્રેટ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Nita ambani daily routine of Fitness
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `