વ્યંધત્વની બિમારી હોય છે દુ:ખદાયક, આ જાદૂઈ ઘાસ છે અકસીર ઉપાય

વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષોમાં વ્યંધત્વનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 05:39 PM
this grass will take you off from infertility problem

ધર્મ ડેસ્ક,અમદાવાદ: ઝડપી જીવનશૈલી એક તરફ અનેક વસ્તુઓને સહેલી કરી દેતી હોય છે જ્યારે બીજી બાજુ અનેક પ્રકારની બીમારીને આમંત્રણ પણ આપે છે. આ બીમારીઓમાંની જ એક છે વ્યંધત્વ. વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષોમાં વ્યંધત્વનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એક સંશોધન મુજબ 45 ટકા કપલમાં મહિલાઓના વ્યંધત્વના કારણે બાળક નથી થતું હોતું. ફેલોપિયન ટ્યૂબમાં ઇજા, અંડાશયમાં કે ગર્ભાશયમાં તકલીફ જેવાં અનેક કારણો હોઇ શકે છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ઉપાય..

this grass will take you off from infertility problem

અપનાવો આ નુસખો - 
દરેક સ્ત્રી ઇચ્છતી હોય કે તેને માં બનવાનું સુખ પ્રાપ્ત થાય પણ વ્યંધત્વના કારણે અનેક સ્ત્રીઓ આનાથી વંચિત રહી જતી હોય છે. જો કે હાલમાં વ્યંધત્વ એવી ગંભીર બીમારી નથી કે જેના કારણે તેઓ માં ન બની શકે. અત્યારે અનેક એવા ઘરેલૂ નુસખાં છે જેનાથી મહિલાઓ વ્યંધત્વથી છૂટકારો મેળવી શકે. અહીં અમે એવા જ એક અકસીર નુસખો વિશે બતાવવા જઇ રહ્યાં છીએ.આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ઉપાય..

this grass will take you off from infertility problem

ધ્રોખડ, ધરો કે ધ્રો - 
પૂજા દરમિયાન ગણેશ ભગવાનને ચઢતી કોમળ ધ્રોખડ વિશે તો તમે બધા જાણતા જ હશો. ધ્રોખડ નામના ઘાંસને ધરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. આનો ઉપયોગ માત્ર ધર્મકાંડો માટે જ નથી થતો હોતો, પણ આનાથી જાતિય સમસ્યાઓ, લીવર સંબંધિત બીમારીઓ અને કબજિયાત જેવી બીમારીઓ માટે રામબાણ માનવામાં આવે છે.
 આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ઉપાય..

this grass will take you off from infertility problem

 હરિદ્વાર સ્થિત પ્રખ્યાત પતંજલિ આયુર્વેદ સંસ્થાનના આચાર્ય અને યોગગુરુ રામદેવ બાબાના સહયોગી બાલકૃષ્ણ મુજબ ધ્રોખડના મૂળ, થડ, પાંદડાંનો ઉપયોગ સદીઓથી અસાધ્ય રોગોના નિવારણ માટે કરવામાં આવી રહ્યો છે. ધ્રોખડમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફાઇબર અને પોટેશિયમ પર્યાપ્ત માત્રામાં હોય છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ઉપાય..

this grass will take you off from infertility problem

ગર્ભધારણમાં ઉપયોગી - 
ધ્રોખડના સેવનથી ગર્ભધારણ કરવામાં સહાયતા મળે છે. આ ઘાસમાં એવા ગુણ હોય છે જે વ્યંધત્વ દૂર કરીને એગ્સના વિકાસમાં મદદ કરે છે. ધ્રોખડના રસને મધમાં મિક્સ કરી પીવાથી માસિક સ્ત્રાવ દરમિયાન તથા વધુ પડતા રક્તસ્ત્રાવથી પણ છૂટકારો મળે છે. જે સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન થતી અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો ઉપાય..

this grass will take you off from infertility problem

ધ્રોખડના અન્ય લાભ -
ધ્રોખડના પત્તાને વાટીને લગાવવાથી પાઇલ્સની સમસ્યાથી છૂટકારો મળે છે. ઉપરાંત ધ્રોખડને 30 મિલીલીટર પાણીમાં વાટી એનું મિશ્રણ બનાવી સવારે અને સાંજે પીવાથી પથરીમાં લાભ થાય છે. ધ્રોખડના ઉકાળાથી કોગળો કરાવવા પર મોંમાં પડેલા ચાંદાથી છૂટકારો મળતો હોય છે. ધ્રોખડના રસનું મિશ્રણ કરી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓથી પણ છૂટકારો મળતો હોય છે. જો કે ઉપરોક્ત કોઇપણ ઉપચાર કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

X
this grass will take you off from infertility problem
this grass will take you off from infertility problem
this grass will take you off from infertility problem
this grass will take you off from infertility problem
this grass will take you off from infertility problem
this grass will take you off from infertility problem
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App