ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Try this tips to avoid plastic use

    પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં મદદ કરશે આ 8 ટિપ્સ, કરો ટ્રાય

    Divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 12:04 AM IST

    ટિનના ડબ્બામાં અંદરની તરફ પ્લાસ્ટિકની પરત હોય છે અને આ પ્લાસ્ટિક તમારા ભોજનમાં ભળી નુકસાન કરે છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ પ્લાસ્ટિક અને બીપીએ વિશે ઘણું લખાયું છે અને અનેક લોકો તે વાંચે પણ છે. આ રીતે તે એડોક્રાઇન સમસ્યાને વધારવાનું કામ કરે છે. અનેક લોકોને પ્લાસ્ટિકના ખતરા અને કેંસર સાથે જોડાયેલી સંભાવનાઓના ડર રહે છે અને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે છે. લોકોની કોશિશ રહે છે કે તેઓ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. તમે પણ આ હેલ્ધી આદત ઇચ્છો છો તો અમે આપને જણાવી રહ્યા છીએ પરિવારને પ્લાસ્ટિકના ઉપયોગથી કઇ રીતે બચાવી શકાશે તે વિશે...

      માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના ડબ્બા ગરમ કરવાથી બચો
      કેટલાક પ્લાસ્ટિક માઇક્રોવેવબલ હોતા નથી. માઇક્રોવેવમાં આ ડબ્બાને રાખતા પહેલાં હંમેશા પ્લાસ્ટિક કંટેનરના ગ્રેડની તપાસ કરો. ઓવનની અંદર કાચ કે તેની ચીજોનો ઉપયોગ કરો જે માઇક્રોવેવના અનુકૂળ હોય.

      તાજું ખાઓ
      ડિબ્બાબંધ ભોજન ખાવાનું ટાળો. તેના બદલે સ્થાનિક શાક વિક્રેતાઓ પાસેથી ખરીદીને ખાઓ. તે સ્વસ્થ અને સસ્તું હોય છે. ટિનના ડબ્બામાં અંદરની તરફ પ્લાસ્ટિકની પરત હોય છે અને આ પ્લાસ્ટિક તમારા ભોજનમાં ભળી શકે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ટિપ્સ વિશે જેનાથી તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકો છો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Try this tips to avoid plastic use
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `