ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Reason why waist pain and here is the tips

  જાણો કમર દર્દ થવાના કારણો, આ ઉપયો આપશે દુઃખાવામાંથી છૂટકારો

  divyabhaskar.com | Last Modified - Jan 19, 2018, 06:08 PM IST

  કમરનો દુઃખાવો થવાના કારણ શું છે અને તેમાં રાહત અનુભવવા માટે શું કરવું જોઇએ
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ઉમર વધવાની સાથે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે કમરનો દુઃખાવો કોઇને પણ પ્રભાવિત કરી શકે છે. આપણી દિનચર્યામાં આધુનિકરણ એટલું હાવી થઇ ગયું છેકે યુવા વર્ગ પણ તેનાથી અછૂતો રહ્યો નથી. તેમ છતાં વધતી ઉમર અને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આ એવી સમસ્યા છે જે લાંબા સમયા સુધી રહે છે અને તેનાથી સંપૂર્ણપણે છૂટકારો મેળવવો મુશ્કેલ છે. જો તમને પણ કમરના દુઃખાવાની સમસ્યા હોય તો અહીં દર્શાવવામાં આવેલા ઘરેલું ઉપાયથી કમરના દુઃખાવામાં રાહત અનુભવી શકો છો. તો ચાલો જાણીએ કે કમરનો દુઃખાવો થવાના કારણ શું છે અને તેમાં રાહત અનુભવવા માટે શું કરવું જોઇએ.

   કમરનો દુઃખાવો થવાના કારણ

   વજન વધવું
   જો તમારું વજન વધી રહ્યું છે તો તમને કમરનો દુઃખાવો થઇ શકે છે, કારણ કે જ્યારે તમારા શરીરનું વજન વધે છે, તો તેનો અડધા કરતા વધારે ભાર કમર પર આવે છે.

   ભારે વસ્તુ ઉઠાવવી
   ભારે વસ્તુ ઉઠાવવાના કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે, તેથી તમારી ક્ષમતા પ્રમાણેનું જ વજન ઉઠાવવું જોઇએ.

   ઉંઘવાની ખોટી રીત
   ક્યારેક તમે ઉંઘતા હોવ ત્યારે એવી પોઝીશન આવી જાય છે, જે તમારા શરીરની ઉલ્ટી દિશામાં હોય છે, ઉંઘતી વખતે ખોટી રીતે ઉંઘવાથી કમર દર્દની સમસ્યા થઇ શકે છે.

   ખોટી રીતે ઉઠવું, નમવું અને બેસવું
   રોજિંદા જીવનમાં તમે કેવા કામ કરો છો, કેવી રીતે ઉઠો છો, બેસો છો અને નમો છો. આ ત્રણેય પ્રકારની ક્રિયામાં બેદરકારીના કારણે પણ કમરમાં દુઃખાવો થાય છે.

   માંસપેશીઓ ખેંચાય
   ક્યારેક એવું કામ કરી લેવામાં આવે છે જેને આપણે દરરોજ અથવા તો સામાન્ય રીતે આપણે કરતા હોતા નથી. કેટલીકવાર કોઇ કામ ઉતાવળથી કરવામાં આવે તો પણ આપણી માંસપેશીઓ ખેંચાય છે અને તેના કારણે કમરમાં દુઃખાવો થાય છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો...કમર દર્દ માટે ઘર બેઠાં કરી શકો છો આ ઉપાય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Reason why waist pain and here is the tips
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `