• Home
  • Lifestyle
  • Health
  • આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly

આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત

ઘરે બેઠાં આ રીતે કમર દર્દમાંથી મેળવો છૂટકારો

divyabhaskar.com | Updated - Apr 23, 2018, 01:14 PM
આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly

યુટિલિટી ડેસ્ક: કમરના દુખાવાથી આજે ઘણા લોકો પરેશાન છે. અમે આજે એવી ટિપ્સ જણાવી રહ્યા છે જે ભયંકર કરમ દર્દમાં રાહત આપશે. એ પણ ઘરે બેઠા. અહીં અમે એવા ત્રણ પોઈન્ટ વિશે જણાવીશું જેને દબાવવાથી કમરના દુખાવામાં રાહત મળશે. આ દરેક પોઈન્ટને પાંચ પાંચ મિનિટ દબાવવા.

1. તસવીરમાં જણાવેલ રિંગ ફિંગરનો ઉપરનો ભાગ દબાવવાથી કમરના દર્દમાં રાહત મળે છે.

આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly

2. અંગુઠા અને પોઈન્ટ ફિંગર વચ્ચેના ભાગને (તસવીરમાં જુઓ)ને દબાવવાથી કમરના દર્દમાં રાહત મળશે.

આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly

3. તસવીરમાં જુઓ અંગુઠાની નીચેના આ ભાગને દબાવવાથી કમરના દુખાવામાં રાહત મળશે.

X
આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly
આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly
આ ત્રણ પોઈન્ટ દબાવવાથી ભયંકર કરમ દર્દમાં મળશે રાહત |Press These 3 Points And Back Pain Will Disappear Instantly
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App