તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 5 દિવસમાં 5 કિલો સુધી વજન ઘટાડશે આ ડાયટ પ્લાન, ફોલો કરતા જ દેખાવા લાગશે અસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ- વજન ઘટાડવા માટે અનેક ડાયટ પ્લાન ફોલો કરી ચૂક્યા હશો, પરંતુ ઘણા બધા ડાયટ પ્લાન તમને હેલ્ધી રીતે વજન ઘટાડવામાં મદદ નથી કરતા. જો તમે હેલ્ધી રીતે 5 દિવસમાં 5 કિલો વજન ઘટાડવા ઈચ્છો છો તો તેના માટે પાઇનેપલ ડાયટ પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાઇનેપલમાં બ્રોમેલેન, પ્રોટીલાઇટિક એન્ઝાઇમ હોય છે જે સોજા ઘટાડવામાં મદદ કરે છે. સોજાના કારણે પણ વજન વધી જાય છે, જેના કારણે વજન કંટ્રોલ કરવાવાળા હોર્મોન લેપ્ટિન ઓછા અસરકારક થઈ જાય છે. તેની સાથે જ પાઇનેપલ ડાઇજેશનમાં સુધાર કરે છે. તેમાં અનેક એન્ઝાઇમ્સ હોય છે જે પાચનની સાથે કોલેનને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

 

પહેલો દિવસ


સવારે (7.45 વાગે) - 1 કપ ગરમ પાણીમાં મધ અને એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવો.
નાસ્તો (સવારે 8.30 વાગે) - 1 કપ પાઇનેપલ અને ઓટમીલ
લંચ (બપોરે 12.00-12.30 વાગે) - ગ્રિલ્ડ ટૂના અને 1 કપ પાઇનેપલ
લંચ પછી (4.00 વાગે) - 1 કપ ફ્રેશ પાઇનેપલનો જ્યૂસ
ડિનર (7.00 વાગે) - ટામેટાં, એસ્પરૈગસ, પાઇનેપલ સલાડ અને બેક્ડ ચિકન

 

સબ્સ્ટિટ્યૂટ
એપલ સાઇડન વિનેગર -
લીંબુ
ઓટમીલ - મલ્ટિગ્રેન બ્રેડ વિથ પીનટ બટર
ટૂના - ગ્રિલ્ડ ટોફૂ
ટોમેટો - પાલક
એસ્પરૈગસ - ફ્રેન્ચ બીન્સ
ચિકન - ગ્રિલ્ડ મશરૂમ

 

બીજો દિવસ


સવારે (7.45 વાગે) - 1 કપ મેથીના દાણનું પાણી
નાસ્તો (સવારે 8.30 વાગે) - 2 પલાળેલી બદામ, 1 કપ પાઇનેપલ અને 2 ઇંડાની ભર્જી
લંચ (બપોરે 12.00-12.30 વાગે) - પાઇનેપલ અને લેમન ચિકન સલાડ
લંચ પછી (4.00 વાગે) - પાઇનેપલ અને તરબૂચના ફ્રેશ જ્યૂસની સાથે લીંબુનો રસ અને ફુદીનાના પાન
ડિનર (7.00 વાગે) - 1 કપ પાઇનેપલ, ગ્રિલ્ડ સાલ્મન અને સોર્ટેડ વેજિટેબલ્સ

 

સબ્સ્ટિટ્યૂટ
મેથીના દાણા -
વરિયાળી
બદામ - અખરોટ
ઇંડા - સોય મિલ્ક અથવા ફેટ ફ્રી મિલ્ક
ચિકન - મશરૂમ
તરબૂચ - દાડમ
લીંબુ - એપલ સાઇડર વિનેગર
ફુદીના - કોથમીર
સોર્ટેડ શાકભાજી - ગ્રિલ્ડ વેજિટેબલ્સ
સાલ્મન - ટૂના

 

ત્રીજો દિવસ


સવારે (7.45 વાગે) - ગ્રીન ટીની સાથે લીંબુનો રસ
નાસ્તો (સવારે 8.30 વાગે) - 1 કપ ફ્રેસ પાઇનેપલ જ્યૂસ અને મશરૂમ આમલેટ
લંચ (બપોરે 12.00-12.30 વાગે) - ટૂના ટેક્ટસ રૈપ અને 1 કપ પાઇનેપલ અથવા સ્પ્રાઉટ્સ સલાડ અને 1 કપ પાઇનેપલ
લંચ પછી (4.00 વાગે) - અડધો કપ પાઇનેપલ, કાળા મરી અને લીંબુના રસની સાથે ટોસ કરેલું
ડિનર (7.00 વાગે) - 1 કપ પાઇનેપલ અને સહેજ ફ્રાય કરેલા શાકભાજી અને ચિકન

 

સબ્સ્ટિટ્યૂટ
ગ્રીન ટી -
બ્લેક કોફી
લીંબુ - એપલ સાઇડર વિનેગર
મશરૂમ - ટોફૂ
ઇંડા - ફેટ ફ્રી મિલ્ક
ટૂના - સરડાઇન
લેટ્યૂસ - ચાઇનીઝ કેબેજ
સ્પ્રાઉટ સલાડ - કાળા ચણાનો સલાડ
બ્લેક પેપર - કેયન પેપર
ચિકન - સાલ્મન

 

ચોથો દિવસ


સવારે (7.45 વાગે) - 1 કપ ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
નાસ્તો (સવારે 8.30 વાગે) - 1 કપ પાઇનેપલ જ્યૂસ અને ક્યૂનાઓ
લંચ (બપોરે 12.00-12.30 વાગે) - પાઇનેપલ, સ્ટ્રોબેરી અને કીવીમાં 1 ચમચી ક્રીમ અને થોડો તજનો પાઉડર મિક્સ કરીને ખાઓ.
લંચ પછી (4.00 વાગે) - 1 કપ છાસ
ડિનર (7.00 વાગે) - ટૂના સલાડ અને 1 કપ પાઇનેપલ

 

સબ્સ્ટિટ્યૂટ
મધ - મેપલ સીરપ
લીંબુનો રસ - એપલ સાઇડર વિનેગર
ક્યૂનોઆ - ઓટ્સ
સ્ટ્રોબેરી - બ્લૂબેરી
કીવી - તરબૂચ
ક્રીમ - ફેટ ફ્રી યોગર્ટ
તજ - જાયફળ
બટરમિલ્ક - કોકોનટ વોટર
ટૂના - ટોફૂ

 

પાંચમો દિવસ


સવારે (7.45 વાગે) - તજ અને આદુંની ચા
નાસ્તો (સવારે 8.30 વાગે) - 1 બોઇલ્ડ એગ, 1 કપ પાઇનેપલ જ્યૂસ, 1 વ્હીટ પેનકેક સીરપની સાથે 2 બદામ
લંચ (બપોરે 12.00-12.30 વાગે) - 1 કપ પાઇનેપલ અને ગ્રિલ્ડ મેકેરલની સાથે એસ્પરગૈસ
લંચ પછી (4.00 વાગે) - અડધો કપ ફેટ ફ્રી યોગર્ટ
ડિનર (7.00 વાગે) - રોસ્ટેડ ચિકન ટોમેટો અને પાલકની સાથે 1 કપ પાઇનેપલ

 

સબ્સ્ટિટ્યૂટ
તજ -
લવિંગ
આદું - ગ્રીન ટી
ઇંડા - ફેટ ફ્રી મિલ્ક
વ્હીટ પેનકેક - પાલકની સ્મૂધી
મેપલ સીરપ - મધ
બદામ - મેકેડેમિયા નટ્સ
મેકેરલ - ટૂના અથવા ટોફૂ
એસ્પરગૈસ - પાલક અથવા ફ્રેન્ચ બીન્સ
ફેટ ફ્રૂ યોગર્ટ - 1 એપલ
ચિકન - સાલ્મન
પાલક - સ્વિસ ચાર્ડ
ટોમેટો - એવાકાડો

 

આ રીતે 5 દિવસમાં 5 કિલો વજન ઘટાડી શકાય છે.

 

 

આ પણ વાંચોઃ- ક્લાસિકલ, હેમરેજિક અને શોક સિન્ડ્રોમ એમ 3 પ્રકારના હોય છે ડેંગૂ, લક્ષણો જાણી આ રીતે કરો પપૈયાના પાનનો પ્રયોગ