Divya Bhaskar

Home » Lifestyle » Health » here are the diet and fitness secrets of Padmaavat Actress Deepika Padukone

આ Diet અને કસરતથી ફિટ રહે છે પદ્માવતની એક્ટ્રેસ, જાણો સીક્રેટ

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 12:05 AM

અહીં અમે આપને જણાવી રહ્યા છીએ દીપિકાનું ડેલી રૂટિન અને ફિટનેસનું સીક્રેટ

  • here are the diet and fitness secrets of Padmaavat Actress Deepika Padukone
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ પદ્માવતની એકટ્રેસ દીપિકાને બોલિવૂડમાં ઘણી ફિટ એકટ્રેસ ગણવામાં આવે છે. તેનું મેટાબોલિઝમ પણ સારું છે. તે સવારથી લઇને સાંજ સુધી અનેક રૂલ્સ ફોલો કરે છે. તેમાં તે હેલ્ધી ડાયટ અને કસરતને સિસ્ટમેટિક રીતે પોતાના ડેલી રૂટિનમાં સામેલ કરે છે. સાથે ઓવર ઇટિંગ ન કરવું, સમય સર ખાવું, સવારે જલદી ઉઠવું પણ તેમાં સામેલ છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ દીપિકાનું ડેલી રૂટિન અને ફિટનેસનું સીક્રેટ.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દીપિકાનું ફિટનેસ સીક્રેટ...

  • here are the diet and fitness secrets of Padmaavat Actress Deepika Padukone
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સવારે ઉઠતાં (5:30 વાગે)
    સવારે ઉઠતાં જ દીપિકા એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવે છે અને એક ગ્લાસ લીંબુનો જ્યૂસ પીવે છે.

     

    બ્રેકફાસ્ટમાં (સવારે 7:30 વાગે)
    2 એગ વાઇટ, 2 બદામ, એક કપ લો ફેટ મિલ્ક કે 2 એગ વાઇટ, 2 ઇડલી/2 પ્લેન ઢોંસા/2 પ્લેટ ઢોંસા

     

    પ્રી લંચ સ્નેક્સ (10 વાગે)
    એક વાટકો ભરીને ફ્રૂટ્સ

     

    લંચમાં (12:30થી 1 વાગ્યાની વચ્ચે)
    દીપિકા લંચમાં એક વાટકી ગ્રિલ્ડ ફિશ અને શાક-રોટલીને સામેલ કરે છે. 

     

    ઇટિંગ સ્નેક્સ
    ફિલ્ટર કોફી અને 2 બદામ કે પીકેન નટ્સ

     

    ડિનર
    દીપિકા પોતાના ડિનરમાં લાઇટ ફૂડ સામેલ કરે છે. તેમાં વધારે કરીને સલાડ, રોટી અને શાકને રાખે છે.

  • here are the diet and fitness secrets of Padmaavat Actress Deepika Padukone

    વૉક

    દીપિકા રોજ સવારે 30 મિનિટ સુધી વૉક જરૂર કરે છે.

     

    કસરત
    દીપિકા રોજ સવારે 10થી 20 મિનિટ પિલેટ્સ અને સ્ટ્રેચિંગ કસરત કરે છે.

     

    યોગ
    દીપિકા રોજ 10-15 મિનિટ યોગ પણ કરે છે જેમાં સૂર્ય નમસ્કાર સામેલ હોય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending