ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» One best homemade face pack for girls and boys

    છોકરા-છોકરીઓ માટે બેસ્ટ છે આ 1 ઘરેલૂ ફેસપેક, ડાઘ નીકળશે+ચહેરો બનશે ગોરો

    Health Desk, Ahmedabad | Last Modified - Feb 19, 2018, 01:19 PM IST

    1વાર લગાવી જુઓ, નુકસાન નહીં થાય આ ફેસપેકથી, ચહેરો બનશે ગોરો અને ટાઈટ
    • આ ફેસપેક નેચરલ છે તેનાથી કોઈ નુકસાન થશે નહીં.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ફેસપેક નેચરલ છે તેનાથી કોઈ નુકસાન થશે નહીં.

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોંઘાદાટ ક્રિમ્સ અને બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ લોકો વધુ પ્રમાણમાં કરતાં થઈ ગયા છે. જે સ્કિનને આગળ જતાં નુકસાન જ કરે છે. તમે ગમે તેટલા મોંઘા અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વાપરો પણ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જે ફાયદાઓ મેળવી શકો છો એ તેમાંથી મળવાના નથી. સાથે જ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન પણ થતું નથી.


      આજે અમે તમને એક એવો ઈઝી ઘરેલૂ ફેસપેક જણાવીશું, જે બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે. આ ફેસપેસ ડાઘ-ધબ્બાઓ તો દૂર કરે જ છે, સાથે સ્કિનને લાઈટ પણ કરે છે અને જો તમારી ઉંમર 35થી વધુ છે તો આ ફેસપેક તમને ફાઈન લાઈન્સ અને કરચલીઓથી બચાવી સ્કિનને ટાઈટ પણ રાખી શકે છે. તો આજે તમે પણ નોંધી લો આ ફેસપેક બનાવવાની સરળ રીત.


      આગળ વાંચો કયો છે આ ફેસપેક અને તેને બનાવવાની એકદમ સરળ રીત.

    • આ ફેસપેક બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ફેસપેક બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે.

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોંઘાદાટ ક્રિમ્સ અને બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ લોકો વધુ પ્રમાણમાં કરતાં થઈ ગયા છે. જે સ્કિનને આગળ જતાં નુકસાન જ કરે છે. તમે ગમે તેટલા મોંઘા અને બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વાપરો પણ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જે ફાયદાઓ મેળવી શકો છો એ તેમાંથી મળવાના નથી. સાથે જ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન પણ થતું નથી.


      આજે અમે તમને એક એવો ઈઝી ઘરેલૂ ફેસપેક જણાવીશું, જે બધાં પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે. આ ફેસપેસ ડાઘ-ધબ્બાઓ તો દૂર કરે જ છે, સાથે સ્કિનને લાઈટ પણ કરે છે અને જો તમારી ઉંમર 35થી વધુ છે તો આ ફેસપેક તમને ફાઈન લાઈન્સ અને કરચલીઓથી બચાવી સ્કિનને ટાઈટ પણ રાખી શકે છે. તો આજે તમે પણ નોંધી લો આ ફેસપેક બનાવવાની સરળ રીત.


      આગળ વાંચો કયો છે આ ફેસપેક અને તેને બનાવવાની એકદમ સરળ રીત.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: One best homemade face pack for girls and boys
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `