Home » Lifestyle » Health » Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore

પેટના આ ભાગમાં થાય દુઃખાવા તો ન કરો ઈગ્નોર, ગંભીર બીમારીના છે આ 8 સંકેત

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 04:33 PM

ઘણી વખત પેટમાં દુઃખાવો અથવા ઊલ્ટી જેવા સિમ્પ્ટમ્સ અપેન્ડિક્સની બીમારીના પણ હોય શકે છે

 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ ઘણી વખત પેટમાં દુઃખાવો અથવા ઊલ્ટી જેવા સિમ્પ્ટમ્સ અપેન્ડિક્સની બીમારીના પણ હોય શકે છે. જો આ સિમ્પ્ટમ્સ સતત થતા હોય તો તેને ઈગ્નોર કરવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

  શું છે અપેન્ડિક્સ?

  અપેન્ડિક્સ નાના અને મોટા આંતરડાની વચ્ચે હોય છે. તેમાં ડાઇજેશન માટે સારા બેક્ટેરિયા ભેગા થતા રહે છે. ઈન્ફેક્શન, કબજિયાત અથવા આંતરડાની બીમારીના કારણે તેમાં સોજો આવવો અથવા અન્ય કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે. તેને અપેન્ડિસાઇટિસ પણ કહેવામાં આવે છે. જાણો અપેન્ડિક્સની બીમારીના 8 સિમ્પ્ટમ્સ વિશે.

 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Unmistakable Signs Of Appendicitis You Should Never Ignore
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ