ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Natural Method for Detoxing Your Body and intestine and stomach

    પેટ ને આંતરડાની બધી જ ગંદકી 1 રાતમાં સાફ કરી દેશે આ નુસખો, અપનાવી જુઓ

    Health Desk, Ahmedabad | Last Modified - Apr 18, 2018, 03:12 PM IST

    તમારા પેટ અને આંતરડાને સાફ રાખવા માટે ગજબની અસર કરશે આ 1 ઘરેલૂ ઉપાય, જાણો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો આપણે મહિનામાં એકવાર અથવા 15 દિવસે આંતરડાની સફાઈ કરી લઈએ તો શરીરની આ મશીન લગભગ નવી થઈને ફરીથી બહુ જ સારી રીતે ફંક્શન કરવા લાગે છે. આ કામ માટે આયુર્વેદમાં એક વિધિ છે જેને વિરેચક કહેવાય છે. આને ઘરે જ કરી શકાય છે. તેના માટે ઘરે જ આયુર્વેદનો એક ફોર્મ્યૂલા અપનાવી શકો છો. આ ફોર્મ્યૂલા છે ત્રિફલા. જી હાં આ ચૂર્ણ તમારા પેટ અને આંતરડાને સાફ રાખવા માટે ગજબની અસર કરે છે. આ ચૂર્ણ આમળા, હરડે અને બહેડામાંથી બને છે.

      આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે આપણે જે પણ ખાઈએ છીએ ફળ, શાકભાજી, અનાજ, પાણી આ બધાનું પાચન થાય છે અને તે શરીરની કોશિકાઓ અને અંગોને પોષણ આપે છે અને ઊર્જાવાન શરીરનું નિર્માણ કરે છે.

      ખોરાક પચી ગયા બાદ જે અવશેષ વચે છે તેને વેસ્ટ કહેવાય છે અને સમયાંતરે તેનો નિકાલ કરવો જરૂરી છે. જો આ મળને નિષ્કાષિત કરવામાં મોડું થાય તો પેટના ફંક્શન પર ખરાબ અસર થાય છે અને શરીરમાં ટોક્સિન્સ વધવા લાગે છે. અહીં જણાવેલી વિધિનો પ્રયોગ આપણે 15 દિવસમાં એકવાર કરવો જ જોઈએ. જેથી તમે બીમારીઓથી બચી શકશો.

      આગળ વાંચો આંતરડા અને પેટમાં રહેલો કચરો દૂર કરવા શું કરવું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Natural Method for Detoxing Your Body and intestine and stomach
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `