Divya Bhaskar

Home » Lifestyle » Health » Natural ingredients remedies for improve vision fast

તમારી નબળી દ્રષ્ટિ 80 ટકા સુધી સુધરી જશે અને ચશ્મા દૂર થશે, કરો આ 1 ઉપાય

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 01:03 PM

80 ટકા જેટલું તમારું વિઝન ક્લિઅર કરી દેશે આ માત્ર 1 ઉપાય, સવારે અને રાતે કરો

  • Natural ingredients remedies for improve vision fast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નબળી દ્રષ્ટિ અને આંખો સંબંધી સમસ્યાઓ હવે માત્ર વૃદ્ધો જ નહીં પણ નાની ઉંમરથી લઈને ટીનેજ અને વયસ્કોમાં પણ ખૂબ જ વધી ગઈ છે. દ્રષ્ટિ નબળી થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં તમારું અયોગ્ય ખાનપાન, સ્ટ્રેસ, નજીકથી ટીવી જોવી, કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરવું વગેરે. પણ આજે અમે તમને એક માત્ર એવો ઉપાય જણાવીશું, જે રાતે સૂતા પહેલાં અને સવારે કરી લેવામાં આવે તો 80 ટકા સુધી તમારી દ્રષ્ટિ સુધરી શકે છે અને તમે ચશ્મા વિના ક્લિઅર જોઈ શકશો. જી હાં, તો આજે તમે પણ જાણીને નોંધી લો આ ઉપાય. જેથી બધાંને તેનો ફાયદો મળી શકે.

    આગળ વાંચો તમારી નબળી દ્રષ્ટિને તેજ બનાવી આંખોના નંબર દૂર કરવાનો માત્ર 1 સરળ ઉપાય.

  • Natural ingredients remedies for improve vision fast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આંખોની દ્રષ્ટિ સુધારવાનો આ ઉપાય એકદમ સરળ છે અને બધાં જ તેનો લાભ લઈ શકે છે. આ ઉપાય કરશો તો તમારી સ્કિન સોફ્ટ અને હેલ્ધી થશે સાથે જ તમારા વાળ પણ હેલ્ધી અને શાઈની થશે. 


    સામગ્રી


    10 ચમચી મધ
    3 કળી લસણ
    4 લીંબુ
    200 ગ્રામ અળસીનું તેલ


    આગળ વાંચો કઈ રીતે તૈયાર કરવું આ મિશ્રણ અને તેના ઉપયોગ વિશે. 

  • Natural ingredients remedies for improve vision fast

    જાણો કઈ રીતે તૈયાર કરવું

     

    સૌથી પહેલાં લસણની છાલ કાઢી તેને પીસી લો. પછી લીંબુની છાલ કાઢીને તેના નાના ટુકડા કરી લો. પછી એક કાંચની બોટલ લઈ તેમાં લીંબુના ટુકડા, લસણ, મધ અને અળસીનું તેલ નાંખો. પછી આ બધું મિશ્રણ બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણમાંથી લીંબુના ટુકડા કાઢી લો અને તેને ફ્રિઝમાં મૂકી દો. ધ્યાન રાખજો કે આ મિશ્રણ આંખોમાં નાંખવા માટે નથી. આ માત્ર પીવા માટે જ છે. 


    હવે રોજ જમ્યા પહેલાં 1 ચમચી આ મિશ્રણ ખાઓ. તમે જાતે જ ફરક અનુભવશો. આ મિશ્રણ કાઢવા માટે વૂડનની સ્પૂનનો ઉપયોગ કરવો. તમે રાતે સૂતા પહેલાં અને સવારે ઉઠીને પણ આ મિશ્રણ ખાઈ શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending