ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ચરબી ઓછી થાય છે કે નહીં? જાણો આ 4 હકીકતો

લીંબુનો રસ ખરેખર ફેટ ઘટાડે છે? જાણો હકીકત

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 12:48 PM
Myths about Lemon Juice and Weight Loss

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લીંબુનો રસ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પણ તેની સાથે કેટલીક માન્યતા અને હકીકત પણ જોડાયેલી છે. કેટલાક લોકો ખોટી રીતે અને ખોટા સમયે લીંબુના રસનો ઉપયોગ કરે છે જેના કારણે તેના ફાયદા મળવાની જગ્યાએ નુકસાન થાય છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યાં છે આવા જ કેટલાક મિથ વિશે.

આગળ વાંચો લીંબુના રસથી જોડાયેલ મિથ વિશે.

Myths about Lemon Juice and Weight Loss

1. મિથ

 

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ફેટ ઓછું થાય છે.

 

ફેક્ટ

 

મોટાભાગના લોકો એવું માને છે કે લીંબુના રસથી ફેટને ઓછું કરી શકાય છે પણ આવું નથી. લીંબુના રસમાં એવો કોઈ તત્વ નથી જે ફેટને દૂર કરી શકે.

Myths about Lemon Juice and Weight Loss

2. મિથ

 

લીંબુનો રસ રોજ સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદા મળે છે.

 

ફેક્ટ

 

રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી દાંતના ઈનેમલને નુકસાન થઈ શકે છે. જેથી સવારે બ્રશ કર્યાના 1 કલાક પછી પી શકો છો. 

Myths about Lemon Juice and Weight Loss

3. મિથ

 

લીંબુ પાણી બોડીમાં કેલરી વધારતું નથી.

 

ફેક્ટ

 

જો આપણે રોજ લીંબુ પાણીમાં મધ મિક્ષ કરીને પીએ તો કેલરી વધી શકે છે. કારણ કે મધમાં શુગર હોય છે. જે લીંબુના રસની સાથે મિક્ષ થઈને બોડીમાં કેલરી વધારે છે.

Myths about Lemon Juice and Weight Loss

4. મિથ

 

લીંબુ પાણી આખા શરીરને ડિટોક્સ કરે છે.

 

ફેક્ટ

 

એવું નથી, લીંબુ પાણીમાં એવું કોઈ તત્વ નથી જે આખા શરીરને ડિટોક્સ કરે.

X
Myths about Lemon Juice and Weight Loss
Myths about Lemon Juice and Weight Loss
Myths about Lemon Juice and Weight Loss
Myths about Lemon Juice and Weight Loss
Myths about Lemon Juice and Weight Loss
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App