રોજ સવારે અને રાતે 10 મિનિટ કરો આ કામ, વાળ ખરવાની સમસ્યા કરશે દૂર

રોજ 10 મિનિટ ઘસો બન્ને હાથના નખ, વાળની દરેક સમસ્યા થશે દૂર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 04:15 PM
Method and benefits of balayam yoga

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હોવ તો એક્યુપ્રેશર આધારિત 'બાલાયામ' યોગ તમને મદદ કરી શકે છે. આ યોગનો અર્થ છે વાળ માટેનો વ્યાયામ. આનો નિયમિત અભ્યાસ ખરતા વાળ, જલ્દી વાળ સફેદ થવા તથા ખોડો વગેરે જેવી સમસ્યાથી છુટકારો આપી શકે છે.

આગળ વાંચો કઈ રીતે કરશો આ આસનને.

Method and benefits of balayam yoga

આ યોગ કરવા માટે બન્ને હાથના નખને એકબીજા સાથે ઘસો. સવારે નાસ્તા પહેલાં અને રાતે ભોજનની 10 મિનિટ પહેલા આ યોગ કરવો. લગભલ 5 થી 6 મહિનામાં તમને ફર્ક દેખાશે. બન્ને હાથના નખ ઘસવાથી રક્ત સંચાર વધે છે જેનાથી વાળ સંબંધી સમસ્યાથી છુટકારો મળે છે. આ આસનનો ફાયદો ત્યારે થશે જ્યારે તમે હેલ્ધી ડાઈટ લેશો. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ડાઈટ વાળ સંબધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવી શકે છે. 

X
Method and benefits of balayam yoga
Method and benefits of balayam yoga
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App