ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» બેબી બંપ અને નોર્મલ ડિલિવરી, Know you will have Normal Delivery or not

    બેબી બંપની ઊંચાઇના આધારે જાણો તમારી નોર્મલ ડિલિવરી થશે કે નહીં!

    divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 04:54 PM IST

    તમારું બેબી બમ્પ આગાહી કરી શકે છે કે તમારી ડિલિવરી સામાન્ય બનશે કે નહી!
    • જાણો પેટની ઊંચાઇના આધારે મહત્વની બાબતો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      જાણો પેટની ઊંચાઇના આધારે મહત્વની બાબતો

      યૂટિલિટી ડેસ્ક: પહેલાંના સમયમાં લોકો એવું માનતા હતા કે, ગ્રભાવસ્થા સમયે પેટ ગોળાકાર દેખાય તો દીકરીનો જન્મ થાય જ્યારે આકાર સહેજ બદલાય તો દીકરો જન્મે. હા જોકે, આ એક જૂની માન્યતા જ છે, તેની સાથે કોઇ જ વૈજ્ઞાનિક કારણ નથી. અત્યારના આધુનિક સમયમાં લોકો છોકરા-છોકરીનો ભેદ નથી રાખતા, કારણકે પ્રગતિશીલ સમાજમાં બંન્ને એકસમાન મહત્વ ધરાવે છે. હા જોકે, પેટના આધારે એ ચોક્કસથી જાણી શકાય છે કે, તમારી સગર્ભાવસ્થા સુરક્ષિત હશે કે નહીં.


      આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..


      જાણો પેટની ઊંચાઇના આધારે મહત્વની બાબતો:

      ૧. ડૉક્ટર બેબી બમ્પનો વિકાસ શરૂ થાય ત્યારથી જ તેને માપવાનું શરૂ કરી દે છે. તેઓ તેને 'ફન્ડલની ઊંચાઇ'ના નામથી માપે છે.


      ૨. સામાન્ય રીતે પેટની ઊંચાઇ 30 સેમી હોય તો ગર્ભાવસ્થાના 30 વીક પૂર્ણ થયાં હોવાં જોઇએ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો પેટની ઊંચાઇના આધારે તમારી ગર્ભાવસ્થા વિશે.....

      ઉનાળામાં પ્રેગ્નન્ટ બનવાથી મળશે 5 ફાયદા, માતા-બાળક બંન્ને માટે બેસ્ટ

    • ડૉક્ટર સગર્ભાવસ્થાની જટિલતા વિશે પણ શોધી શકે છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડૉક્ટર સગર્ભાવસ્થાની જટિલતા વિશે પણ શોધી શકે છે

      યૂટિલિટી ડેસ્ક: પહેલાંના સમયમાં લોકો એવું માનતા હતા કે, ગ્રભાવસ્થા સમયે પેટ ગોળાકાર દેખાય તો દીકરીનો જન્મ થાય જ્યારે આકાર સહેજ બદલાય તો દીકરો જન્મે. હા જોકે, આ એક જૂની માન્યતા જ છે, તેની સાથે કોઇ જ વૈજ્ઞાનિક કારણ નથી. અત્યારના આધુનિક સમયમાં લોકો છોકરા-છોકરીનો ભેદ નથી રાખતા, કારણકે પ્રગતિશીલ સમાજમાં બંન્ને એકસમાન મહત્વ ધરાવે છે. હા જોકે, પેટના આધારે એ ચોક્કસથી જાણી શકાય છે કે, તમારી સગર્ભાવસ્થા સુરક્ષિત હશે કે નહીં.


      આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..


      જાણો પેટની ઊંચાઇના આધારે મહત્વની બાબતો:

      ૧. ડૉક્ટર બેબી બમ્પનો વિકાસ શરૂ થાય ત્યારથી જ તેને માપવાનું શરૂ કરી દે છે. તેઓ તેને 'ફન્ડલની ઊંચાઇ'ના નામથી માપે છે.


      ૨. સામાન્ય રીતે પેટની ઊંચાઇ 30 સેમી હોય તો ગર્ભાવસ્થાના 30 વીક પૂર્ણ થયાં હોવાં જોઇએ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો પેટની ઊંચાઇના આધારે તમારી ગર્ભાવસ્થા વિશે.....

      ઉનાળામાં પ્રેગ્નન્ટ બનવાથી મળશે 5 ફાયદા, માતા-બાળક બંન્ને માટે બેસ્ટ

    • અલ્ટ્રા સાઉન્ડ કરતાં પેટની ઊંચાઇ માપવી છે વધુ સેફ?
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અલ્ટ્રા સાઉન્ડ કરતાં પેટની ઊંચાઇ માપવી છે વધુ સેફ?

      યૂટિલિટી ડેસ્ક: પહેલાંના સમયમાં લોકો એવું માનતા હતા કે, ગ્રભાવસ્થા સમયે પેટ ગોળાકાર દેખાય તો દીકરીનો જન્મ થાય જ્યારે આકાર સહેજ બદલાય તો દીકરો જન્મે. હા જોકે, આ એક જૂની માન્યતા જ છે, તેની સાથે કોઇ જ વૈજ્ઞાનિક કારણ નથી. અત્યારના આધુનિક સમયમાં લોકો છોકરા-છોકરીનો ભેદ નથી રાખતા, કારણકે પ્રગતિશીલ સમાજમાં બંન્ને એકસમાન મહત્વ ધરાવે છે. હા જોકે, પેટના આધારે એ ચોક્કસથી જાણી શકાય છે કે, તમારી સગર્ભાવસ્થા સુરક્ષિત હશે કે નહીં.


      આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..


      જાણો પેટની ઊંચાઇના આધારે મહત્વની બાબતો:

      ૧. ડૉક્ટર બેબી બમ્પનો વિકાસ શરૂ થાય ત્યારથી જ તેને માપવાનું શરૂ કરી દે છે. તેઓ તેને 'ફન્ડલની ઊંચાઇ'ના નામથી માપે છે.


      ૨. સામાન્ય રીતે પેટની ઊંચાઇ 30 સેમી હોય તો ગર્ભાવસ્થાના 30 વીક પૂર્ણ થયાં હોવાં જોઇએ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો પેટની ઊંચાઇના આધારે તમારી ગર્ભાવસ્થા વિશે.....

      ઉનાળામાં પ્રેગ્નન્ટ બનવાથી મળશે 5 ફાયદા, માતા-બાળક બંન્ને માટે બેસ્ટ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બેબી બંપ અને નોર્મલ ડિલિવરી, Know you will have Normal Delivery or not
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `