Home » Lifestyle » Health » Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk

બોડીમાં દેખાય આ 7માંથી કોઇ પણ 1 બદલાવ, તો સમજો કિડનીને છે ખતરો

Divyabhaskar.com | Updated - Jan 12, 2018, 12:17 PM

અહીં અમે આપને એવા 7 સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જેનાથી તમે જાણી શકશો કે તમારી કિડની ખતરામાં છે

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કિડની બોડીનો સૌથી અગત્યનો ભાગ હોય છે. તેની દેખરેખ કરવાનું કામ જરૂરી છે. શરીરની અંદર હોવાના કારણે આપણને ખ્યાલ આવતો નથી કે કિડનીની હેલ્થ કેવી છે. અહીં અમે આપને 7 એવા સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જેનાથી તમને ખ્યાલ આવશે કે કિડની ખતરામાં છે. જો તમને તમારા શરીરમાં આ 7માંથી કોઇપણ 1 બદલાવ દેખાય તો તરત જ ડોક્ટરની મદદ લો.

    સ્કિન રેશિઝ
    જ્યારે તમારી કિડનીને ખતરો હોય છે ત્યારે તમારી બોડી પર રેશિઝ કે ચકામા થવા લાગે છે. આ ચકામા દવા લગાવવાથી પણ ક્યોર થઇ શકે છે.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય સંકતો વિશે વિગતે...

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    મોઢામાં વિચિત્ર ટેસ્ટ આવવો

     

    તમારા મોઢામાં સતત મેટલિક ટેસ્ટ આવી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તમારી કિડની બોડીની અંદરના લિક્વિડ અને વેસ્ટને યોગ્ય રીતે ફ્લો કરી શકતી નથી. આ એક ડેન્જર સાઇન છે. 

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બોડીના કોઇ ભાગમાં સોજા

     

    જો તમારી બોડીના કોઇ ભાગમાં કે કોઇ એક ભાગ જેમકે હાથ, પગ, પંજા અને લોઅર લેગ્સમાં સોજા આવે છે તો તે કિડની ડેમેજ થવાના કારણે હોઇ શકે છે. 

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હંમેશા થાક અનુભવવો

     

    રેડ પ્લેટલેટ્સ બોડીમાં ઓક્સીજન સર્ક્યુલેટ કરે છે. જ્યારે તમારી કિડની સારી રીતે કામ કરે છે ત્યારે બોન મેરો વધારે પ્લેટલેટ બનાવે છે. જો તમારી કિડની સારી રીતે કામ કરતી નથી તો બોન મેરો રેડ પ્લેટલેટ્સ નહીં બનાવે. તેનાથી બોડીમાં ઓક્સીજનનો ફ્લો નહીં થઇ શકે. આ ઓક્સીજનની ખામી તમારી બોડીને અને મગજને થાક ફીલ કરાવે છે. 

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અપર બેક પેન

     

    કિડની ડેમેજ થાય તો અપર બેક પેનની ફરિયાદ આવે છે. આ અપર બેકની એક સાઇડમાં હોય છે. ક્યારેક આ દર્દ તાવનું રૂપ પણ લઇ લે છે. 

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂરિનના કલર અને યૂરિન પાસ કરવાના સમયમાં ફેરફાર

     

    કિડની ખતરામાં હોય તો યૂરિનમાં નોટિસેબલ ચેન્જ આવે છે. વધારે વાર બાથરૂમ જવું અને સાથે તેનો કલર ચેન્જ થવો એ વાતની સાઇન છે કે તમારી કિડની ખતરામાં છે. 

  • Alert: If You Saw These 7 Sign In Your Body Your Kidney May Be In Risk

    શ્વાસ લેવામાં મુશ્કેલી

     

    કિડનીની મુશ્કેલી હોય તો બોડીમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થવા લાગે છે. તેનાથી શોર્ટ બ્રીથની સમસ્યા રહે છે. તેનાથી ફેફસાંમાં લિક્વિડ અને ઝેર ડેવલપ થવા લાગે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ