ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Know the Health Benefits of Pineapple

    અનેક રીતે ફાયદાકરક છે આ ફળ, જાણો તેના હેલ્થ બેનિફિટ્સ

    divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 08:01 PM IST

    ફળની વચ્ચે વાભા ભાગમાં જોવા મળતા બ્રોમેલેન રસાયણ અસ્થમાની રોકથામ માટે પણ જબરદસ્ત માનવામાં આવે છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકો અનાનસને એક સ્વાદિષ્ટ ફળની રીતે ઓળખે છે જોકે આ ફળમાં અનેક વિટામિન્સ, એન્ઝાઇમ અને એન્ટિઓક્સિડન્ટ્સ વિશાળ માત્રામાં રહેલા છે. આ ફળનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે, હાડકાં મજબૂત કરે છે. તેમ છતાં તેમાં લો કેલરી હોય છે.અનેક હર્બલ જાણકારો અનાનસને કેન્સર નિયંત્રણ માટે ખૂબ કારગર ઉપાય માને છે. ફળની વચ્ચે વાભા ભાગમાં જોવા મળતા બ્રોમેલેન રસાયણ અસ્થમાની રોકથામ માટે પણ જબરદસ્ત માનવામાં આવે છે. ફળની વચ્ચેના કઠોર ભાગને કાઢીને કચડીને લેવામાં આવે કે દર્દીને સીધા ચાવવાની સલાહ આપવામાં આવે તો આરામ મળે છે. આ ઉપરાંત પણ અનેક રીતે અનાનસ ફાયદાકારક છે.

      અનાનસના હેલ્થ બેનિફિટ્સ

      ઇમ્યુન સિસ્ટમ સપોર્ટ

      અનાનસમાં વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે, જેનાથી ડેમેજ સેલ રિપેર થાય છે. તેમજ જોઇન્ટ પેઇન અને હાર્ટ ડિસિસની સમસ્યા હોય તો પણ આ ફળ કારગર સાબિત થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે પણ અનાનસના પાનમાં જબરદસ્ત ગુણો જોવા મળે છે. અનાનસના પાનમાં ડાયાબિટિસ નિયંત્રણની જબરદસ્ત ક્ષમતા હોય છે, પાનને પીસીને કે કચડીને રસ તૈયાર કરવામાં આવે, દિવસમાં બેથી ત્રણ વાર 10 મિલિ રસ પીવાથી શર્કરાના નિયંત્રણમાં મદદ મળે છે.

      અનાનસના હેલ્થ બેનિફિટ્સ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know the Health Benefits of Pineapple
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `