ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Here are the symptoms of the nyctophobia disease in children

    તમે પણ બાળકને નાનપણથી ડરાવો છો, તો થઇ શકે છે આ ગંભીર રોગ

    divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 07:11 PM IST

    તેના કારણે તમને નબળાઇ આવે છે અને સાથે જ ચક્કર પણ આવે છે. વ્યક્તિ બેહોશ થઇ જાય છે
    • મનોવૈજ્ઞાનિક ભાષામાં તેને નિક્ટોફોબિયા કહેવાય છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મનોવૈજ્ઞાનિક ભાષામાં તેને નિક્ટોફોબિયા કહેવાય છે.

      યુટિલિટી ડેસ્કઃ આમ તો અંધારામાં દરેકને ડર લાગે છે પણ આ ડર જ્યારે વધી જાય ત્યારે તે વ્યક્તિ માનસિક રોગી બને છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં તેને નિક્ટોફોબિયા કહેવાય છે. અનેક વાર કેટલાક લોકોને અંધારામાં અનેક આકૃતિઓ દેખાય છે અને કોઇ વ્યક્તિ હોવાનો આભાસ થાય છે આ એક મનોવિકાર છે.

      જાણો શા માટે લાગે છે ડર?
      અનેકવાર એવું બને છે કે તમને કોઇ ચીજના અવાજ સંભળાય છે પણ તે ચીજ તમે જોઇ શકતા નથી, આ સમયે મનમાં થેલેમસ નામના ભાગને સંદેશ મળે છે. આ સંકેત ત્યાં સુધી પહોંચે છે જ્યાંથી એડ્રેનલાઇન અને સ્ટ્રેસ હોર્મોન પ્રોડ્યુસ થાય છે. મગજ તે હોર્મોન કાઢી શકે છે અને આપણને ડર અને ચિંતાના ભાવ અનુભવાય છે. આ સંકેત ન્યૂરોનની મદદથી ગ્લુટામેટ સુધી પહોંચે છે. ત્યાંથી તમે ભાગવા, ચીસો સંભળાવવી અને લડવાના અવાજ સાંભળી શકો છો. આ પ્રક્રિયા વારંવાર તમારી સાથે થાય તો તમે અચાનક બ્લડ પંપિંગની સ્પીડ વધતી અનુભવો છો અને સાથે હાર્ટ બીટ્સ પણ વધવા લાગે છે. તેનાથી ડર અનુભવાય છે. તેના કારણે તમને નબળાઇ આવે છે અને સાથે જ ચક્કર પણ આવે છે. વ્યક્તિ બેહોશ થઇ જાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો નિક્ટોફોબિયાના લક્ષણો...

    • શ્વાસ લેવામાં તકલીફ થવી કે પેનિક એટેક આવવો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્વાસ લેવામાં તકલીફ થવી કે પેનિક એટેક આવવો.

    • બાળકને તમે ક્યારેક સજા આપવા અંધારા રૂમમાં બંધ કરો છો અને બાળક ડરી જાય છે. તે વાત પણ ભાગ ભજવે છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકને તમે ક્યારેક સજા આપવા અંધારા રૂમમાં બંધ કરો છો અને બાળક ડરી જાય છે. તે વાત પણ ભાગ ભજવે છે.

      યુટિલિટી ડેસ્કઃ આમ તો અંધારામાં દરેકને ડર લાગે છે પણ આ ડર જ્યારે વધી જાય ત્યારે તે વ્યક્તિ માનસિક રોગી બને છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં તેને નિક્ટોફોબિયા કહેવાય છે. અનેક વાર કેટલાક લોકોને અંધારામાં અનેક આકૃતિઓ દેખાય છે અને કોઇ વ્યક્તિ હોવાનો આભાસ થાય છે આ એક મનોવિકાર છે.

      જાણો શા માટે લાગે છે ડર?
      અનેકવાર એવું બને છે કે તમને કોઇ ચીજના અવાજ સંભળાય છે પણ તે ચીજ તમે જોઇ શકતા નથી, આ સમયે મનમાં થેલેમસ નામના ભાગને સંદેશ મળે છે. આ સંકેત ત્યાં સુધી પહોંચે છે જ્યાંથી એડ્રેનલાઇન અને સ્ટ્રેસ હોર્મોન પ્રોડ્યુસ થાય છે. મગજ તે હોર્મોન કાઢી શકે છે અને આપણને ડર અને ચિંતાના ભાવ અનુભવાય છે. આ સંકેત ન્યૂરોનની મદદથી ગ્લુટામેટ સુધી પહોંચે છે. ત્યાંથી તમે ભાગવા, ચીસો સંભળાવવી અને લડવાના અવાજ સાંભળી શકો છો. આ પ્રક્રિયા વારંવાર તમારી સાથે થાય તો તમે અચાનક બ્લડ પંપિંગની સ્પીડ વધતી અનુભવો છો અને સાથે હાર્ટ બીટ્સ પણ વધવા લાગે છે. તેનાથી ડર અનુભવાય છે. તેના કારણે તમને નબળાઇ આવે છે અને સાથે જ ચક્કર પણ આવે છે. વ્યક્તિ બેહોશ થઇ જાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો નિક્ટોફોબિયાના લક્ષણો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here are the symptoms of the nyctophobia disease in children
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `