આ કારણથી છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ પહેલાં થાય છે આવી પ્રોબ્લેમ

પીરિયડ્સના 7 દિવસ પહેલાં ઘણી મહિલાઓને થાય છે આ 1 પ્રોબ્લેમ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 06:07 PM
Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મહિલાઓની બોડીમાં વધતી ઉંમરની સાથે ઘણાં પ્રકારના હોર્મોનલ ચેન્જિસ પણ આવે છે. જેના કારણે પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)ની પ્રોબ્લેમ વધી જાય છે. માયો ક્લિનીકની રિસર્ચમાં સાબિત થયું છે કે 75% યંગ વૂમન આ પ્રોબ્લેમને ફેસ કરે છે. બોમ્બે હોસ્પિટલના ગાયનોકોલોજિસ્ટ ડો. નીરજા પૌરાણિક કહે છે કે છોકરીઓ અને મહિલાઓમાં પીરિયડ્સના 1-2 સપ્તાહ પહેલાં હોર્મોનલ ચેન્જિસ થાય છે. આ દરમ્યાન થતી પ્રોબ્લેમને પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS) કહે છે. હોર્મોનસ ચેન્જિસ સિવાય પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)ના અન્ય ઘણાં કારણો પણ હોઈ શકે છે. આવું થવા પર મહિલાઓની બોડીમાં ઘણાં પ્રકારના સંકેતો દેખાવા લાગે છે. પણ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે. તો જાણો પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)ના સંકેત અને બચવાના ઉપાય.

આગળ વાંચો મોટાભાગની મહિલાઓને થતી આ પ્રોબ્લેમના સંકેત અને બચવાની રીત.

Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments

શું હોય છે પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)

વધતી ઉંમરની સાથે થતાં હોર્મોનલ ચેન્જિસ, વિટામિન અને મિનરલ્સની કમી, સોલ્ટી ફૂડ ખાવા, વધુ દારૂ પીવો અથવા કેફીન લેવાને કારણે આ પ્રોબ્લેમ થાય છે. સાથે જ 20થી 40 વર્ષની છોકરીઓ અને મહિલાઓમાં હોર્મોન્સ ચેન્જિસ, બાળકના જન્મ પછી અથવા ફેમિલી હિસ્ટ્રીને કારણે થઈ શકે છે.

Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments

પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)ના સંકેત

1.પેટ અને પગમાં દુખાવો
2.બેક પેઈન થવો
3.ડિપ્રેશનની પ્રોબ્લેમ થવી
4. સ્કિન પ્રોબ્લેમ્સ વધવી
5.માથામાં દુખાવો થવો
6.બોડીમાં સોજા આવવા
7. સતત નબળાઈ ફીલ થવી

Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments

પ્રીમેન્સચુરેશન સિન્ડ્રોમ (PMS)ની ટ્રીટમેન્ટ શું છે

રોજ 30 મિનિટ એક્સરસાઈઝ કરવાથી, ડાયટમાં ફળો, લીલાં શાકભાજી અને સાબૂત અનાજ ખાવાથી, 7 કલાકની ઉંઘ લેવાથી અથવા ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવાથી આ પ્રોબ્લેમ દૂર કરી શકાય છે.

X
Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments
Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments
Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments
Know Premenstrual Syndrome: Causes, Symptoms, And Treatments
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App