ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Know excellent health benefits of spinach

    તમારી ઘણી તકલીફોમાં ખૂબ જ ફાયદો કરશે આ 1 અતિગુણકારી શાક, જાણી લો

    Health Desk, Ahmedabad | Last Modified - Feb 17, 2018, 04:40 PM IST

    સાવ સસ્તું એવું પાલક મોટા-મોટા રોગોમાં છે ફાયદાકારી, આ રીતે કરો સેવન
    • પાલક ખાવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા ઘાતક રોગો સામે રક્ષણ મળે છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાલક ખાવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા ઘાતક રોગો સામે રક્ષણ મળે છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

      પાલકમાંથી મળતાં ન્યૂટ્રિશન્સ

      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

      આગળ વાંચો પાલક ખાવાથી તમને કેવા લાભ મળે છે અને કેમ ડાયટમાં પાલકને સામેલ કરવું જોઈએ.

    • પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

      પાલકમાંથી મળતાં ન્યૂટ્રિશન્સ

      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

      આગળ વાંચો પાલક ખાવાથી તમને કેવા લાભ મળે છે અને કેમ ડાયટમાં પાલકને સામેલ કરવું જોઈએ.

    • પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

      પાલકમાંથી મળતાં ન્યૂટ્રિશન્સ

      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

      આગળ વાંચો પાલક ખાવાથી તમને કેવા લાભ મળે છે અને કેમ ડાયટમાં પાલકને સામેલ કરવું જોઈએ.

    • પાલકમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાલકમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

      પાલકમાંથી મળતાં ન્યૂટ્રિશન્સ

      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

      આગળ વાંચો પાલક ખાવાથી તમને કેવા લાભ મળે છે અને કેમ ડાયટમાં પાલકને સામેલ કરવું જોઈએ.

    • પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

      પાલકમાંથી મળતાં ન્યૂટ્રિશન્સ

      પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાયબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

      આગળ વાંચો પાલક ખાવાથી તમને કેવા લાભ મળે છે અને કેમ ડાયટમાં પાલકને સામેલ કરવું જોઈએ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know excellent health benefits of spinach
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `