શરદી-ખાંસી અને એલર્જીની પ્રોબ્લેમના લક્ષણો જાણી બચવા અપનાવો આ નુસખાઓ

કોઈને પણ થઈ શકે છે એલર્જી અને શરદી-ખાંસીની પ્રોબ્લેમ, જાણો બચવા શું કરવું

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 12:00 PM
એલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે
એલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એલર્જી એ ઇમ્યૂન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ડોક્ટરના મત અનુસાર દુનિયામાં એવા લોકો પણ છે જે કોઇ ને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે.


આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જેના કારણે શ્વાસનળી પર સોજો, નાકમાં સોજો અથવા તો ચામડીના રોગો થાય છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. જેમકે શ્વાસોશ્વાસ દ્વારા, ખાદ્યપદાર્થના સ્પર્શ દ્વારા અથવા તો ઇન્જેક્શનથી.


એલર્જીના પ્રકારો

શ્વાસ દ્વારા

-પાલતુ પ્રાણીનો સંપર્ક
-ભેજને લીધે થતી ફૂગ
-ધૂળના રજકણો

ઇન્જેક્શન

-ઇન્જેક્શનથી
-જીવજંતુનો ડંખ

આહાર

-દવાઓના સેવનથી
-દૂધ અને દૂધની બનાવટ

ત્વચા સાથે સંપર્ક

-જ્વેલરી
-પાલતુ પ્રાણીઓ
-રબર જેવા કૃત્રિમ પદાર્થો
-અમુક વનસ્પતિ

અમુક ખાદ્ય પદાર્થોના સેવનથી

-માસાંહાર


આગળ વાંચો એલર્જીના લક્ષણો અને બચવાના નુસખા.

X
એલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છેએલર્જીના નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ થતા હોય છે. સામાન્ય રીતે બ્લડ ટેસ્ટથી નિદાન થાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App