ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» શેવિંગ કરતી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે આ 7 TIPS, સ્કીન રહેશે હેલ્ધી । know 7 things when you do shaving at home

    શેવિંગ કરતી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે આ 7 TIPS, સ્કીન રહેશે હેલ્ધી

    divyabhaskar.com | Last Modified - May 11, 2018, 06:22 PM IST

    શેવિંગ કરતી સમયે કટ લાગવો એ તો કોમન વાત છે. પણ સ્કીન વધારે કપાઇ જાય તો ઇન્ફેક્શનનો ખતરો રહે છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્ક: શેવિંગ કરતી સમયે કટ લાગવો એ તો કોમન વાત છે. પણ સ્કીન વધારે કપાઇ જાય તો ઇન્ફેક્શનનો ખતરો રહે છે. એવામાં બચાવ જ બેસ્ટ રીત છે. કૉસ્મેટોલોજિસ્ટ ડૉ. ભાવેશ સ્વર્ણકારનું કહેવું છે કે રેઝરને હંમેશા એક જ ડાયરેક્શનમાં ફેરવવું જોઇએ. તેનાથી શેવિંગ સ્મૂધ થવાની સાથે તેના કપાવવાનો ડર રહેશે નહીં. આજે આપને જણાવી રહ્યા છે એવી ટિપ્સ, જે તમારી સ્કીનને હંમેશા હેલ્ધી રાખે છે.

      સ્કીનને આપો સમય

      - રોજ શેવિંગ કરવાથી પણ સ્કીન ખરાબ થઇ જાય છે. સ્કીનને સારી રાખવા માટે થોડો સમય આપો. એક-બે દિવસની ગેપ રાખીને તમે શેવિંગ કરી શકો છો.

      એક જ ડિરેક્શનમાં રેઝર વાપરો

      - શેવિંગ કરતી વખતે રેઝ એક જ દિશામાં વાપરો. વાળ જે દિશામાં જઇ રહ્યાં હોય તે જ દિશામાં રેઝર ચલાવો. તેનાથી સ્કીન ડેમેજ થવાનો ખતરો ઓછો થશે.

      એલોવેરાના યૂઝ કરો

      - એલોવેરા એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી માટે જાણીતું છે. તમારી સ્કીનને સારી રાખવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરો. તેનો મોઇશ્ચરની જેમ પણ યૂઝ કરી શકો છો.

      એપલ સાઇડર વિનેગર

      - શેવિંગ સમયે રેઝરથી થતા નિશાનને હટાવવા માટે એપલ સાઇડર વિનેગર સોલ્યૂશન પણ બેસ્ટ છે. આ સ્કીનને ઇન્ફેક્શનથી બચાવે છે. કોટન બોલની મદદથી તેને સ્કીનના ઇન્ફેક્ટેડ એરિયા પર એપ્લાય કરો. 10 મિનિટ સુધી રાખ્યા બાદ તેને હૂંફાળા પાણીથી વોશ કરો. એક અઠવાડિયા સુધી આમ કરો.

      વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શેવિંગ કરતી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે આ 7 TIPS, સ્કીન રહેશે હેલ્ધી । know 7 things when you do shaving at home
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `