ફિગર ફિટ રાખવું છે, આજથી ખાવાનું શરૂ કરો આ 6માંથી 1 ફળ અને શાક

આ ફળ અને શાક ખાવાનું કરી દો શરૂ, ફિગર રહેશે ફિટ

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 12:06 AM
પરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટ
પરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટ

યુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણે ફૂડ ઇનટેક કરીએ છીએ ત્યારે આપણા ફિગર માટે કોન્શિયસ હોઇએ છીએ. આ સમયે આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે કેટલાક ફળ, શાક અને દાળ શરીર માટે કઇ રીતે ફાયદો કરે છે. આ ફળ અને શાકનો આકાર પણ શરીરના અનેક અંગોને મળતો આવે છે.

આજે અમે આપને એવા ફિગર ફૂડને વિશે માહિતિ આપીશું જે તમને હેલ્થ ટોનિક પૂરું પાડવાની સાથે ફિગરને પણ જાળવે છે.

ગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.
ગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.

દ્રાક્ષ

આપણે ત્યાં કાળી, જાંબલી, લીલા કલરની દ્રાક્ષ મળે છે. તેનો ઉપયોગ વાઇન બનાવવા કરવામાં આવે છે. તેને ફિગર ફૂડ પણ કહેવામાં આવે છે. તેનો આકાર હ્રદયના ફેફસા જેવો હોય છે. જે લાભદાયી રહે છે. તેના પોલિફેનોલ એન્ટીઓક્સીડન્ટ્સ કેન્સર રોકવામાં મદદ કરે છે.

 

ગાજર
આંખોની લાઇફ વધારે છે. તેનો આંતરિક આકાર આંખ જેવો હોય છે. આ માટે તે આંખને ફાયદો કરનારું માનવામાં આવે છે. તેનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે. તેમાં બીટાકેરોટિન આંખને સ્વસ્થ રાખે છે.

રાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.
રાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.

શક્કરિયા
તે ફેફસાની લાઇફ વધારવામાં ફાયદો આપે છે. તેનું કેરોટિનોઇડ ફેફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે. શરીરમાં શુગરને કંટ્રોલમાં રાખે છે. 

 

રાજમા
તેને કિડનીનો મિત્ર માનવામાં આવે છે. તેનો આકાર પણ થોડો એવો જ છે. તેમાં ઘુલનશીલ અને અઘુલનશીલ રેશા હોય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ સાથે મિક્સ થઇ બહાર નીકળે છે જ્યારે અઘુલનશીલ શરીરમાં પાણીના પ્રમાણને વધારી કબજિયાત રોકે છે. 

બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.

બ્રોકોલી
તે વિટામિન સીથી ભરપૂર છે. કાર્ય પ્રણાલીને જાળવી રાખવામાં મદદ કરે છે. બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે. ડાયાબિટિસ પર નિયંત્રણ રાખવા માટે ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.

 

ડુંગળી
તેની બનાવટ શરીરની નસો જેવી છે. આ જ કારણ છે કે તેને શરીરની કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી મનાય છે. તેનું કેલિસીન અને રાઇબોફ્લેવિન આંખોને ફાયદો કરે છે. તેનો રસ લૂ અને પથરીમાં રાહત આપે છે. સરસિયાના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરવાથી ગઠિયાના રોગમાં રાહત મળે છે. 

X
પરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટપરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટ
ગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.ગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.
રાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.રાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.
બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App