કરીનાની ડાયટિશિયનની આ ટિપ્સથી કરીનાએ મેળવ્યું પરફેક્ટ ફિગર, જાણો તમે પણ

Health Desk

Health Desk

Mar 28, 2018, 04:01 PM IST
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કરીના કપૂર ન માત્ર તેની એક્ટિંગ માટે ફેમસ છે પણ તે તેના ઝીરો ફિગરને કારણે પણ હમેશાં ચર્ચામાં રહે છે. ફિટનેસને બરકરાર રાખવા માટે કરીના આખો દિવસ ઘણી એક્ટિવિટીઝ કરે છે. જેમાં ખાસ કરીને એક્સરસાઈઝ અને ડાયટ સામેલ છે. કરીનાની ડાયટિશિયન રુજુતા દિવાકર ફિટનેસ જાળવી રાખવા કરીનાની હમેશાં હેલ્પ કરે છે. રુજુતાની સલાહથી જ કરીને તેની ડાયટ પર ધ્યાન આપે છે. કરીના કહે છે કે રુજુતાની સલાહથી જ તેણે વજન ઘટાડ્યું હતું અને ઝીરો ફિગર મેન્ટેન કર્યું.

વેજિટેરિયન ડાયટની સાથે વર્કઆઉટનું કોમ્બિનેશન છે અસલી રાઝ

કરીના કહે છે કે હેલ્ધી વેજિટેરિયન ડાયટની સાથે વર્કઆઉટનો કોમ્બિનેશન જ તેની ફિટનેસ અને સુંદરતાનો અસલી રાઝ છે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન રુજુતાએ કરીનાની ફિટનેસનો સિક્રેટ જણાવ્યો હતો. તેના જ આધારે આજે અમે તમને જણાવીશું કે કરીના ફિટ રહેવા માટે આખો દિવસ કઈ ડાયટ અને એક્સરસાઈઝ ફોલો કરે છે.

આગળ વાંચો કરીના કપૂરના ઝીરો ફિગરનું રહસ્ય.

X
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga
Kareena Kapoor Fitness Workout, Diet Plan and Yoga
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી