ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Irrfan Khan Has Neuroendocrine Tumour : know Causes and symptoms

    કેમ થાય છે ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર, જાણો આ બીમારીના 5 કારણો અને લક્ષણો

    Health Desk, Ahmedabad | Last Modified - Mar 16, 2018, 06:46 PM IST

    ઈરફાન ખાનને છે ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર, જાણો કેમ થાય છે આ રોગ અને તેના લક્ષણો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા ઘણાં દિવસોથી બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનની તબિયત ખરાબ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને ટ્વિટર પર જાણકારી આપી છે કે એમને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર છે. બોમ્બે હોસ્પિટલ, ઈન્દૌરના ન્યૂરોલોજિસ્ટ ડો. અતુલ તાપડિયા કહે છે કે આ બીમારી ઘણી જ રેર છે. આ બોડીના અલગ-અલગ ભાગમાં થઈ શકે છે. કોઈ કારણોસર બોડીમાં એન્ડોક્રાઈન હોર્મોનનું બેલેન્સ બગડવાને કારણે તે ટ્યૂમરમાં પરિવર્તિત થવા લાગે છે. લાંબા સમય સુધી આવું રહેવાથી ન્યૂરો એન્ડોક્રાઈનની કંડીશન પેદા થાય છે. તેના ટોટલ ત્રણ સ્ટેજ છે, જેમાં ત્રીજો સ્ટેજ બહુ જ સીરિયસ માનવામાં આવે છે. પણ જો સમય રહેતાં આ બીમારીનું ઈલાજ કરાવી લેવામાં આવે તો તેના ખતરાને દૂર કરી શકાય છે. ડો. અતુલ બતાવી રહ્યાં છે ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર થવાના 5 મોટાં કારણો વિશે.

      આ ટ્યૂમર માત્ર મગજમાં નહીં પણ ફેફસાં, પેટ, પેનક્રિયાઝ, એપેન્ડિક્સ, આંતરડા, કોલોન અને રેક્ટમ, થાઈરોઈડ ગ્લેન્ડ, એડરનલ ગ્લેન્ડ અને પિટ્યૂટરી ગ્લેન્ડમાં પણ થઈ શકે છે.

      આગળ વાંચો ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર થવાના કારણો અને લક્ષણો વિશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Irrfan Khan Has Neuroendocrine Tumour : know Causes and symptoms
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top