થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇનથી પરેશાન છો? તો રોજ કરો આ 5 કામ

જો રોજિંદા રૂટિનમાં આપણે કેટલાક યોગ કરીએ તો આ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 03:31 PM
આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇન જેવી પ્રોબ્લેમ થવા લાગે છે.
આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇન જેવી પ્રોબ્લેમ થવા લાગે છે.

યૂટિલિટી ડેસ્કઃ આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇન જેવી પ્રોબ્લેમ થવા લાગે છે. રોજ આવું થવા પર અન્ય કેટલાય પ્રકારની હેલ્થ પ્રોબ્લેમની શક્યતા વધી જાય છે. જો રોજિંદા રૂટિનમાં આપણે કેટલાક યોગ કરીએ તો આ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. યોગ એક્સપર્ટ પુષ્પેન્દ્ર સોની જણાવી રહ્યા છે આવા જ 5 યોગના ફાયદા અને તેને કરવાની રીત વિશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઓફિસમાં એક્ટિવ રાખતા યોગ વિશે...

થાક, સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર થાય છે. સાથે જ આખો દિવસ રિલેક્સ ફીલ થાય છે.
થાક, સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર થાય છે. સાથે જ આખો દિવસ રિલેક્સ ફીલ થાય છે.
તેને કરવા માટે આંખો બંધ કરીને બેસી જાવ અને પોતાની તર્જની આંગળીને બંને ખૂણા પર રાખો.
તેને કરવા માટે આંખો બંધ કરીને બેસી જાવ અને પોતાની તર્જની આંગળીને બંને ખૂણા પર રાખો.
તેનાથી બોડીમાં ઓક્સીજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં થાય છે.
તેનાથી બોડીમાં ઓક્સીજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં થાય છે.
બ્રેન એક્ટિવ રહે છે અને એકાગ્રતા વધે છે.
બ્રેન એક્ટિવ રહે છે અને એકાગ્રતા વધે છે.
આ મુદ્રા કરવાથી ઓફિસમાં આખો દિવસ થાક અને સ્ટ્રેસની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
આ મુદ્રા કરવાથી ઓફિસમાં આખો દિવસ થાક અને સ્ટ્રેસની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
5થી 10 મિનિટ સુધી આ મુદ્રામાં આરામથી બેસો અને ઊંડા શ્વાસ લો.
5થી 10 મિનિટ સુધી આ મુદ્રામાં આરામથી બેસો અને ઊંડા શ્વાસ લો.
તેનાથી બ્રેન સંપૂર્ણપણે રિલેક્સ થાય છે.
તેનાથી બ્રેન સંપૂર્ણપણે રિલેક્સ થાય છે.
ઓફિસમાં કામ કરતી વખતે એકાગ્રતા વધે છે.
ઓફિસમાં કામ કરતી વખતે એકાગ્રતા વધે છે.
આ આસન રોજ કરવાથી નર્વસનેસ ઓછી થાય છે.
આ આસન રોજ કરવાથી નર્વસનેસ ઓછી થાય છે.
કાગ્રતા વધે છે. આ આસન દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે.
કાગ્રતા વધે છે. આ આસન દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે.
X
આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇન જેવી પ્રોબ્લેમ થવા લાગે છે.આખો દિવસ ઓફિસમાં કામ કરવાથી થાક, સ્ટ્રેસ અને મસલ્સ પેઇન જેવી પ્રોબ્લેમ થવા લાગે છે.
થાક, સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર થાય છે. સાથે જ આખો દિવસ રિલેક્સ ફીલ થાય છે.થાક, સ્ટ્રેસ અને એન્ઝાઇટી દૂર થાય છે. સાથે જ આખો દિવસ રિલેક્સ ફીલ થાય છે.
તેને કરવા માટે આંખો બંધ કરીને બેસી જાવ અને પોતાની તર્જની આંગળીને બંને ખૂણા પર રાખો.તેને કરવા માટે આંખો બંધ કરીને બેસી જાવ અને પોતાની તર્જની આંગળીને બંને ખૂણા પર રાખો.
તેનાથી બોડીમાં ઓક્સીજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં થાય છે.તેનાથી બોડીમાં ઓક્સીજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં થાય છે.
બ્રેન એક્ટિવ રહે છે અને એકાગ્રતા વધે છે.બ્રેન એક્ટિવ રહે છે અને એકાગ્રતા વધે છે.
આ મુદ્રા કરવાથી ઓફિસમાં આખો દિવસ થાક અને સ્ટ્રેસની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.આ મુદ્રા કરવાથી ઓફિસમાં આખો દિવસ થાક અને સ્ટ્રેસની પ્રોબ્લેમ કંટ્રોલ થાય છે.
5થી 10 મિનિટ સુધી આ મુદ્રામાં આરામથી બેસો અને ઊંડા શ્વાસ લો.5થી 10 મિનિટ સુધી આ મુદ્રામાં આરામથી બેસો અને ઊંડા શ્વાસ લો.
તેનાથી બ્રેન સંપૂર્ણપણે રિલેક્સ થાય છે.તેનાથી બ્રેન સંપૂર્ણપણે રિલેક્સ થાય છે.
ઓફિસમાં કામ કરતી વખતે એકાગ્રતા વધે છે.ઓફિસમાં કામ કરતી વખતે એકાગ્રતા વધે છે.
આ આસન રોજ કરવાથી નર્વસનેસ ઓછી થાય છે.આ આસન રોજ કરવાથી નર્વસનેસ ઓછી થાય છે.
કાગ્રતા વધે છે. આ આસન દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે.કાગ્રતા વધે છે. આ આસન દિવસમાં કોઈ પણ સમયે કરી શકાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App