Home » Lifestyle » Health » Fertility-Boosting Yoga Moves

સ્ત્રી હોય કે પુરૂષ ફર્ટિલિટી વધારવા રોજ કરો આ 5માંથી કોઈ 1 ઉપાય

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 01:35 PM

કેટલાક એવા યોગાસન છે જે બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે.

  • Fertility-Boosting Yoga Moves
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જે મહિલાઓ ફર્ટિલિટી વધારતા યોગાસન કરે છે, તેમની પ્રેગ્નન્ટ થવાની શક્યતા એવી મહિલાઓની સરખામણીમાં વધી જાય છે જે યોગાસન નથી કરતી.

    યૂટિલિટી ડેસ્કઃ હેલ્થ પર ધ્યાન ન આપવાના કારણે પુરૂષો અને મહિલાઓ બંનેમાં ઈનફર્ટિલિટીની પ્રોબ્લેમ થવા લાગી છે. પરંતુ જો યોગાસનની મદદ લેવામાં આવે તો પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. હાર્વર્ડ યૂનિવર્સિટીની રિસર્ચમાં આ સાબિત થયું છે કે જે મહિલાઓ ફર્ટિલિટી વધારતા યોગાન કરે છે, તેમની પ્રેગ્નન્ટ થવાની શક્યતા એવી મહિલાઓની સરખામણીમાં વધી જાય છે જે યોગાસન નથી કરતી.

    યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે જણાવે છે કે કેટલાક એવા યોગાસન છે જે બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે સાથે જ પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને ઓવરીથી રિલેટેડ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. એવામાં ફર્ટિલિટી વધારવામાં મદદ મળે છે.

    આગળ જાણો ફર્ટિલિટી વધારતા યોગાસન વિશે...

  • Fertility-Boosting Yoga Moves
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પગને સીધા લાંબા કરીને બેસી જાવ. ઊંડા શ્વાસ લો અને બોડીને પાછળની તરફ નમાવો. હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ નમો.
  • Fertility-Boosting Yoga Moves
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પગને ભેગા કરીને સીધા ઊભા થઈ જાવ. ઘૂંટણને સીધા રાખો અને શ્વાસ છોડતા આગળની તરફ નમો.
  • Fertility-Boosting Yoga Moves
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સીધા બેસી જાવ. ડાબા પગને વાળીને જમણા પગની થાઇઝ પર રાખો. જમણા પગને વાળીને ડાબા પગની થાઇઝ પર રાખો
  • Fertility-Boosting Yoga Moves
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પગને સીધા રાખીને પીઠના બળ પર સુઈ જાવ. પગને એકદમ સીધા રાખીને ઉપરની તરફ સીધા ઉઠાવો.
  • Fertility-Boosting Yoga Moves
    પગને સીધા રાખી પીઠના બળ પર સુઈ જાવ. હવે પગને ધીમે-ધીમે ઉપર ઉઠાવી માથાની પાછળ લઈ જઈ જમીન પર ટેકાવો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ